બેસન લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઇ માં ઘી રેડી બેસન નાંખી ધીમા તાપે સેકો શેકાઈ જાય એટલે થોડી બદામ ની કતરણ નાંખી મિક્સ કરી ગેસ બંધ કરી લો.
- 2
મિશ્રણ ને બીજા વાસણ માં કાઢી ઠંડુ થવા દો એકદમ ઠંડુ થાય પછી જ ખાંડ નાખો ઈલાયચી પાઉડર નાંખી બરાબર મિક્સ કરી લાડુ બનાવી લો ઉપર બદામ થી ગાર્નીસ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બેસન લાડુ(Besan Ladoo Recipe in Gujarati)
રવા બેસન ના લાડુ એ દિવાળીમાં બનતી પારંપરિક મહારાષ્ટ્રીયન રેસીપી છે. દિવાળી લાડુ અને ચિવડા વગર અધૂરી. આ લાડુ જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે.#કૂકબુક Jyoti Joshi -
-
બેસન નાં લાડુ (Besan ladoo Recipe in Gujarati)
#GA4#week12#cookpadgujarati#cookpadindiaKey word: besanSonal Gaurav Suthar
-
-
-
-
બેસન લાડુ(Besan ladoo recipe in gujarati)
#GA4 #week12#besanપોસ્ટ - 18 બેસન ના લાડુ કોઈ પણ ખાસ દિવસ કે ફેસ્ટિવલ હોય દરેક ઘરમાં બને છે...નાના બચ્ચા હોય કે વડીલો સૌને આ મીઠાઈ ભાવતી જ હોય....પ્રોટીન થી ભરપૂર અને શિયાળામાં બળ વર્ધક છે તેમાં ખાંડ ની જગ્યાએ ખડા સાકર વાપરવામાં આવે તો કફ થવાની સંભાવના રહેતી નથી...મેં દેવદિવાળી નિમિત્તે બનાવ્યા છે. Sudha Banjara Vasani -
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
ગણપતિ બાપાનાં પ્રિય બેસનનાં લાડુ અને મોદક. બંનેને બનાવવાની રીત એક જ છે પણ મોદક મોલ્ડથી શેઈપ આપ્યો છે. #GCR Dr. Pushpa Dixit -
-
-
બેસન રવા લાડુ (Besan Rava Ladoo Recipe In Gujarati)
સામાન્ય રીતે એવી માન્યતા છે કે મિષ્ટાન્ન બનાવવા માટે ઘણો ટાઈમ જોઈએ, પરંતુ એવુ નથી. અમુક સ્વીટ્સ એવી પણ છે જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને તે બધાને ભાવે પણ ખૂબ છે.આ લાડું ખૂબ ઓછા ઘીમાં બની જાય છે, અને ખાવામાં ખૂબ જ સોફટ, રવાનાં લીધે દાણેદાર લાગે છે.#rainbowchallenge#week1#yellowrecipes#RC1#ladoo#sweets#besanravaladdu#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
-
-
બેસન લાડુ (besan ladoo recipe in Gujarati)
#કૂકબુક તહેવાર ચાલુ થઈ ગયા છે. તહેવાર માં મિઠાઈ બનતી જ હોય છે. એકદમ ઓછાં ઘી માં અને ચાસણી વગર બનાવ્યા છે. પંદર દિવસ સુધી બગડતા નથી. જે સોફટ અને ટેસ્ટ માં બેસ્ટ બન્યા છે. Bina Mithani -
-
-
-
-
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#હોળીહોળી એટલે રંગોનો તહેવાર...હોળી આવે એટલે બધા જાત જાતની મીઠાઈઓ બનાવે છે. અમારે ત્યાં મગજીયા બનાવવાનો રિવાજ છે.આમ તો બધા તેને મગસ કહે છે પણ અમારી બાજુ મગજીયાના નામથી ઓળખાય છે.. Hetal Vithlani -
-
-
-
સોજી ને બેસન ના લાડુ (Sooji Besan LAdoo Recipe In Gujarati)
કલાકો સુધી લોટ ને શેકવાની ઝંઝટ વગર #DFT Mittu Dave -
મગસ ની લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
જ્યારે કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે મગસ ના લાડુ યાદ આવે છે તો આજે મગસ ના લાડુ બનાવ્યા છે#RC1 Chandni Dave -
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
ઠાકોર જી નો પસાદ #cookpadgujarati #cookpadindia #sweet #laddu #Besannaladdu#prasad #thakorjinoprasad Bela Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15483617
ટિપ્પણીઓ (3)