ઓરીઓ મોદક ઇન્સ્ટન્ટ (Oreo Modak Instant Recipe In Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#GCR
ગણપતિ બાપા મોરિયા... ગણપતિ ઉત્સવ થી ઘરો,મોહલ્લો, શેરી મા રોનક જોવા મળે છે. ઘરો માં મીઠાઈ બનતી હોય છે. તો ગણપતિ ને ચૂરમાં ના લાડુ ,અને મોદક પ્રિય છે.તો ઓરિયો બિસ્કિટ મોદક જે ઇન્સ્ટન્ટ જલ્દી બની જાય છે. અને ટેસ્ટ પણ બાળકો ને ભાવે છે. તો એમાં પણ ઘણા વેરીએશન જોવા મળે છે. પ્રસાદ માટે મેં અહીં ઓરીઓ મોદક બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 લોકો માટે
  1. 1ઓરીઓ નું મોટું પેકેટ
  2. 6 ચમચીઅમુલ મીઠાઈ મેટ (જરુર મુજબ લઇ શકાય)

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બિસ્કિટ ને ખોલી ટુકડા કરીને મિક્સર માં ભૂકો કરી ને તેમાં બિસ્કિટ ના પાઉડર પ્રમાણે અમુલ મીઠાઈ મેટ નાખો.

  2. 2

    બિસ્કિટ માં ક્રીમ સાથે જ ભૂકો કરવો.હવે મુઠીયા જેવું વળે તેમ મિશ્રણ કરવું.

  3. 3

    મોલ્ડ ભરી ને શેપ આપો.

  4. 4

    તો રેડી છે. ઓરીઓ મોદક..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ (2)

Similar Recipes