ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪/૫ લોકો
  1. ૧/૨ વાટકીઘઉં નો જાડો લોટ
  2. ૧/૨ વાટકો ગોળ
  3. ૨ ચમચીકાજુ ની કતરણ
  4. ૨ ચમચીબદામ કરણ
  5. વાટકો ગુંદ
  6. ૧ વાટકીઘી
  7. ૧ ચમચીસુંઠ પાઉડર
  8. ૧ ચમચીગંઠોડા પાઉડર
  9. ૧/૨ ચમચીઈલાયચી પાઉડર
  10. ૧ ચમચીકોપરાનું છીણ
  11. ચપટીખસ ખસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં લોટ બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો

  2. 2

    લોટ શેકાય જાય એટલે તેમાં ગુંદ ઉમેરી હલાવતા રહેવું

  3. 3

    ત્યારબાદ થોડું ઠંડું પડે એટલે તેમાં બધા મસાલા ઉમેરીને હલાવો અને હલાવવું ને થાળીમાં પાથરી દો

  4. 4

    ઉપર કાજુ,બદામ, કતરણ ભભરાવી

  5. 5

    તો તૈયાર છે ગુંદર પાક શિયાળા ની ખાસ વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

ટિપ્પણીઓ

Similar Recipes