રાંધવાની સૂચનાઓ
- 1
હાંડવાના લોટમાં છાશ ઉમેરી ખીરું તૈયાર કરો
- 2
તેને ચારથી પાંચ કલાક આથો આવવા દેવો
- 3
તૈયાર કરેલું મિશ્રણ માં સ્વાદ અનુસાર મીઠું હળદર છીણેલી દૂધી અને લસણ ની પેસ્ટ ઉમેરવી
- 4
વઘારીયા માં તેલ ગરમ કરી લવિંગ સુકા મરચા રાઈ જીરું હિંગ અને તલ ઉમેરી વઘાર તૈયાર કરવો
- 5
હાંડવા ના કુકર માં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરવું
- 6
ઉપર વઘાર રેડી ધીમા તાપે કડક થાય ત્યાં સુધી ચડવા દેવું
- 7
ચટણી કે કેચઅપ સાથે સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)
# પાંડવોએ આપણી પરંપરાગત જૂની વાનગી માંની એક ગણાય છે એમ તો હાંડવો કોલસાની સગડી પર કરવામાં આવતો તપેલીમાં વઘારી ઉપર ઢાંકણા ઉપર કોલસા મૂકી તેને ઉપર અને નીચે બંને બાજુથી ટાપી ધીમા તાપે ચડવા દેતા દેવામાં આવતો એટલે એ આ લોકો ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હાલમાં હાંડવો કુકરમાં અને નોનસ્ટિક તવા પર કરીએ છીએ પહેલા જેવો સ્વાદ આવતો નથી . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
-
-
-
-
-
-
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
મગ દાળ મિક્સ વેજીટેબલ હાંડવો (handvo recipe in gujarati)
#ઓગસ્ટ#માય_ફર્સ્ટ_રેસિપીવેરી ટેસ્ટી એન્ડ હેલ્ધી રેસીપી Upasana Mer -
-
-
-
-
દૂધી નો હાંડવો
#goldenapron2#week1#Gujarathttps://cookpad.wasmer.app/in-gu/recipes/10822798હાંડવો =ગુજરાતી ફરસાણહાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા આંચ પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે. આ ખીરા માં થી હાંડવો અને ઢોકળા બન્ને બનાવી શકાય છે થોડો ફેરફાર કરી ને. હાંડવામાં ઘણી વખત દૂધી સાથે અન્ય શાકભાજીઓ પણ ઉમેરવામાં આવે છે.આ એક ટ્રેડીશનલ ગુજરાતી વાનગી છે.તો ચાલો મિત્રો આજે આપણે આ ગુજરાતની ટ્રેડિશનલ અને ટેસ્ટી રેસીપી બનાવીએ. Chhaya Panchal -
-
-
ટોમેટો રવા વેજીટેબલ હાંડવો (Tomato Rava Vegetable Handvo Recipe In Gujarati)
#EB#week14 Falguni Shah -
-
-
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી વેજીટેબલ હાંડવો મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.#cookwellchef#EB Nidhi Jay Vinda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16179029
ટિપ્પણીઓ