રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ થી ૩૦ મીનીટ
૪ થી ૫ વ્યક્તી
  1. ૨૫૦ ગ્રામ ગુંદા
  2. ૧ નંગ રાજાપુરી કેરી
  3. ૩૦૦ ગ્રામ અથાણાં નો મસાલો
  4. ૫૦૦ ગ્રામ તેલ
  5. મરી ઓપ્શનલ

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ગુંદા ના ઠડિયા કાઢી લેવા કેરી છોલી ને ખમણી લેવી તેમાં હળદર, મીઠું નાખી બરાબર મિક્સ કરી નિતારી લેવી અને તેમાં અથાણાં નો મસાલો નાખી ગુંદા ભરી લેવા

  2. 2

    ૨ દિવસ પછી તેમાં તેલ ગરમ કરી ઠંડુ થાય એટલે તેમાં રેડી દેવું ગુંદા ને તેલ માં ડૂબાડૂબ રાખવા ૭ થી ૮ દિવસ પછી ઉપયોગ માં લેવાય છે તો તૈયાર છે ગુંદા નું અથાણું તે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

Similar Recipes