મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani

#KSJ2
#week1
આ રેસિપી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે.

મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

#KSJ2
#week1
આ રેસિપી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
5 વ્યકિત માટે
  1. 3 કપચણાનો લોટ
  2. 2 કપઘી
  3. 2 કપખાંડ
  4. 1 કપદૂધ
  5. 1/2 કપકાજૂ બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    એક કડાઇમાં ઘી મૂકો.ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ લો.

  2. 2

    હવે તેમાં દૂધ અને ઘી નો મોણ નાખી થોડી વાર રેવા દો.

  3. 3

    હવે ઘી ગરમ કરી તેમાં ચણાનો લોટ વાળું બેટર નાંખો.

  4. 4

    બીજી બાજુ ખાંડની એક તારવાળી ચાસણી બનાવો. હવે ચણાના લોટનો કલર બ્રાઉન રંગનો થાય ત્યા સુધી હલાવો.

  5. 5

    હવે તેમાં એક તારવાળી ચાસણી નાંખો હવે તેમાં કાજૂ બદામની કતરણ નાખી સવઁ કરો એક વાર જરૂરથી ટ્રાય કરી જુઓ થેન્ક યુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani
પર

ટિપ્પણીઓ

Similar Recipes