ઇટાલિયન સેન્ડવીચ (Italian Sendwich Recipe In Gujarati)

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot

ઇટાલિયન સેન્ડવીચ (Italian Sendwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ બ્રેડ
  2. ૧ નંગડુંગળી સમારેલી
  3. ૧ નંગકેપ્સીકમ સમારેલું
  4. ૧ નંગગાજર સમારેલું
  5. ૧ નંગકાકડી સમારેલી
  6. ક્યૂબ ચીઝ
  7. ૧ ચમચીચિલી ફ્લેક્સ
  8. ૧ ચમચીઓરેગાનો
  9. ૪ ચમચીટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ મા બધા શાકભાજી મિક્સ કરો તેમાં ચીઝ ખમણી લો પછી તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી બરાબર મિક્સ કરો

  2. 2

    પછી બ્રેડ ની ૨ સ્લાઈસ લો બ્રેડ ની બને બાજુ ટોમેટો સોસ લગાવો અને વચ્ચે શાકભાજી મિક્સ કરેલું સ્ટફિંગ મૂકી ટોસ્ટર માં ૧૦ મિનીટ સુધી ટોસ્ટ થવા મૂકી દો

  3. 3

    ગરમ ગરમ ઇટાલિયન સેન્ડવીચ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

Similar Recipes