લસણની ચટણી

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat

#RB1
લસણની ચટણી દાદીને ડેડીકેટ🙏
મારા દાદી લસણની ચટણી ખાંડીને બનાવતા. એ મને બહુ ભાવતી-આજે પણ 😋😋😋. દાદીને ચટણી બનાવતા જોઇ ૪-૫ વર્ષની વયે હું પણ લાઈફની પહેલી વાનગી લસણની ચટણી બનાવતા શીખી.

લસણની ચટણી

#RB1
લસણની ચટણી દાદીને ડેડીકેટ🙏
મારા દાદી લસણની ચટણી ખાંડીને બનાવતા. એ મને બહુ ભાવતી-આજે પણ 😋😋😋. દાદીને ચટણી બનાવતા જોઇ ૪-૫ વર્ષની વયે હું પણ લાઈફની પહેલી વાનગી લસણની ચટણી બનાવતા શીખી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦-૨૫ કળી સુકૂં લસણ
  2. ૦૩ નાની ચમચી મરચું પાઉડર
  3. ૦૧ નાની ચમચી ધાણાજીરૂ પાઉડર
  4. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લસણની કળીઓ ફોલી લેવી. ત્યારબાદ ખાંડણીયા માં લસણ ખાંડવુ. મરચું પાઉડર, ધાણાજીરૂ અને મીઠું નાખી ફરીથી ખાંડવુ.

  2. 2

    કાગળ કે પ્લેટમાં કાઢી, પાથરવી અને એકાદ દિવસ કોરી થવા દેવી.

  3. 3

    કોરી થાય એટલે ફરીથી ચટણી ખાંડવી. તૈયાર છે એકદમ સુકી લસણની ચટણી. લાંબો સમય સુધી રાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_03
પર
Gujrat
Hi, by my mistake my account was locked, this is my new acc.. Plz follow like n share...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes