વઘારેલા ભાત

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat

#RB6

વઘારેલો ભાત, સસ્તું ભાડું અને સિધ્ધપુરની યાત્રા જેવી વાની છે અમારા ઘરમાં બધાને ભાવે,દરેક ઘરમાં બનાવેલો ભાત થોડા-ઘણાં પ્રમાણમાં વધતા હોય એને વઘારી ખાવાની મજા જ અલગ છે.

વઘારેલા ભાત

#RB6

વઘારેલો ભાત, સસ્તું ભાડું અને સિધ્ધપુરની યાત્રા જેવી વાની છે અમારા ઘરમાં બધાને ભાવે,દરેક ઘરમાં બનાવેલો ભાત થોડા-ઘણાં પ્રમાણમાં વધતા હોય એને વઘારી ખાવાની મજા જ અલગ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૦૨
  1. વાટકો વધેલા ભાત
  2. ૧ નંગ નાની સમારેલી ડુંગળી
  3. ૧ નંગ સમારેલુ તીખુ લીલું મરચું
  4. ૧/૨ નાની ચમચીરાઈ
  5. ૧/૨ નાની ચમચીજીરું
  6. ૧/૪ નાની ચમચીહિંગ
  7. ૧/૪ નાની ચમચીહળદર
  8. સ્વાદ અનુસારમીઠું
  9. ૨-૩ નંગ મીઠા લીમડાના પાન
  10. ૧/૨ ચમચીલીંબુનો રસ
  11. કોથમીર તથા ડુંગળી સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    વધેલા ભાતને હાથ વડે છુટો પાડવો. કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ રાઈ જીરું મૂકી લીમડો વઘાર કરવો.

  2. 2

    એમા લીલું મરચું નાખી સાંતળવા પછી ભાત નાખી એમા હળદર, મીઠું અને લીંબુનો રસ ભેળવવું.

  3. 3

    કોથમીર-ડુંગળીથી સજાવીને ગરમા ગરમ વઘારેલા ભાતને સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_03
પર
Gujrat
Hi, by my mistake my account was locked, this is my new acc.. Plz follow like n share...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes