રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ને મોટા કટકા કરી સમારી લો
એક બાઉલ માં શાક ને બાકી ની સામગ્રી મિક્સ કરી લો(મીઠું સર્વ કરતી વખતે નાખવું નહીં તો પાણી છૂટશે) ફ્રીઝ માં મૂકી ઠંડુ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
માયોનીઝ સલાડ (Mayonnaise Salad Recipe In Gujarati)
#RC2#rainbow challenge#whight thim @Darshcook_29046696Darshna Pandya -
મેયોનીઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4#week12માયોનીઝ મા ઘણા nutrition તત્વો છે તેથી આ હેલ્ધી સેન્ડવીચ બને છે. Sushma Shah -
વેજ. માયો સેન્ડવીચ
#માઈઈબુક૧ #પોસ્ટ૭ #sendwich #streetfood #mayosendwich #tastyfood #વિકમીલ૩ Krimisha99 -
-
-
-
-
-
-
વેજ ચીઝ રોષ્ટિ
#બર્થડેમારા બાબાની બર્થ ડે હોય એટલે સેન્ડવિચ તો બને જ. તો મિત્રો મારા બાબાની બર્થ ડે પર દર વર્ષે બનતી વેજ ચીઝ રોષ્ટિ જે તેની ખૂબ જ ફેવરિટ છે એની રેસિપી આજે હું શેર કરું છું. Khushi Trivedi -
-
-
-
પેરી પેરી ગ્રીલ સેન્ડવીચ
#ટીટાઈમચાલો મિત્રો આજે ચાની સાથે આપણે માણીએ રીપેરીગ ગ્રીલ સેન્ડવીચ Khushi Trivedi -
-
-
-
કોલ્ડ પાસ્તા સલાડ (Cold Pasta Salad Recipe In Gujarati)
#prcઆ પાસ્તા સલાડ એકદમ ઝડપ થી બની જાય છે....આ રેસિપી નો સ્વાદ એકકદમ ક્રિમીનલ અને થોડો ટેન્ગી, થોડો સ્વીટ હોય છે...આ પાસ્તા જોડે થોડા વેજિટેબલ્સ પણ હોય જેના થી થોડું ક્રેન્ચી લાગે... બાળકો ને પ્રિય એવુ પાસ્તા સલાડ ચાલો બનાવીએ... Noopur Alok Vaishnav -
સ્પાઇસી કુકુંબર સલાડ (Spicy Cucumber Salad Recipe In Gujarati)
#SPR#Salad#cookpadgujarati આ સ્પાઈસી કૂકુંબર સલાડ એ એકદમ સ્પાઇસી અને ચટાકેદાર સલાડ છે. જે એકદમ ઓછી સામગ્રી અને ઝટપટ બની જતું સલાડ છે. આ સલાડ એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. આ સલાડ ને સાઇડ ડીશ તરીકે પણ લઈ શકાય છે. Daxa Parmar -
-
ઈઝરાયેલી સલાડ(israeli Salad Recipe in Gujarati)
#GA4#WEEK5#Salad 🥗 (ઈઝરાયેલી સલાડ),#Mycookpadrecipe 13 આ વાનગી બનાવવા ની પ્રેરણા મે ઇન્ટરનેટ , ગૂગલ યુટ્યુબ બધે શોધતા શોધતા અચાનક નજરે ચડી જતા, ત્રણેય ના માર્ગદર્શન અને સંપૂર્ણ જાણકારી લીધા પછી બનાવવા નું નક્કી કર્યું અને એ દ્વારા પ્રેરણા લીધી. એકદમ કલરફૂલ, ઓછા અને રોજિંદી વસ્તુઓ માંથી સરસ એક નવું સલાડ અને સાઈડ ડીશ અથવા સવારે નાસ્તા માં પણ લઈ શકાય એક ડાયેટ ફૂડ તરીકે લઈ શકીએ. દરેક દેશ, શહેર, રાજ્ય, જ્ઞાતિ ... એમ બધા ને પોત પોતાની જીવન શૈલી , પહેરવેશ, ખોરાક, દરેક માં વિવિધતા અને નવીનતા હોય છે, પોતાના દેશ - શહેર ને આધારિત આબોહવા અનુરૂપ ભોજન વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. આજે હું વાત કરીશ યહૂદી દેશ માના ઇઝરાયેલ ની. આ વાનગી ત્યાં "નેશનલ ડીશ " તરીકે ખૂબ પ્રખ્યાત છે. આ ડીશ નો ઇતિહાસ પણ જણાવીશ. મને આનંદ થશે કે ડીશ ખાલી બનાવી ને નહિ એના વિશે થોડું જણાવીશ તો ગમશે મને. આવો જાણીએ ઇતિહાસ : ઈઝરાયેલી સલાડ આમ તો ઇઝરાયેલ ની બહાર વધુ પ્રખ્યાત છે, ઇઝરાયેલ માં આ ડિશ ને એમની ઉચ્ચારિક ભાષા માં " સેલેત કેત્ઝુત્ઝ" (હિબ્રુ hebrew - ચોપ્ડ સલાડ), " સેલેટઆરવી" (હિબ્રુ hebrew - આરબ સલાડ), " સેલેત યેરાકોત" (હિબ્રુ hebrew - વેજીટેબલ સલાડ). પેલેસ્ટાઈન માં એને " સેલેતેત - અલ- બંદુરા" જેને પોતાની પરંપરાગત વાનગી તરીકે સ્વીકારે છે. આમાં વપરાયેલી વસ્તુ નો પોતાનો એક ઇતિહાસ છે, કાકડી જે મિડલ યીસ્ટ, ટામેટા સાઉથ અમેરિકા, માં પ્રખ્યાત અને એનુ જન્મસ્થાન કહી શકાય, અથવા ત્યાં ની મુખ્ય પેદાશ કહી શકાય. આમ તો હજી ઘણું લખી શકું પરંતુ સલાડ માટે આટલી માહિતી ઘણી, આવો માણીએ ઈઝરાયેલી સલાડ... અહી આ વાનગી માં મે થોડા મારા ફેરફાર કર્યા છે Hemaxi Buch -
-
રોસ્ટેડ પેપર વિથ હર્બ્સ બ્રેડ
#VirajNaikRecipes આ એક સ્ટાર્ટર ફટાફટ બની જાય અને ટેસ્ટ માં એકદમ લાજવાબ. Viraj Naik -
સ્ટર ફયાઇ વેજીટેબલ ઈટાલિયન સલાડ (Stir Fry Vegetable Italian Salad Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR #SPR Sneha Patel -
બોઈલ્ડ પીનટ સલાડ
#હેલ્થી શીંગદાણા માંથી ભરપૂર પ્રોટીન મળી રહે છે. બાફેલા શીંગ દાણા ખાવાની પણ મજા આવે છે. આ ડિશ તમે ફરાળ માં પણ ઉપયોગ કરી શકો છો Disha Prashant Chavda -
વેજ. માયો સેન્ડવીચ (Veg. Mayo Sandwich Recipe In Gujarati)
#CDYસેન્ડવીચ એ ખુબ ઝડપ થી બની જતો નાસ્તો છે આને એને ઘણી અલગ અલગ રીતે બનાવાય છે મેં આને વેજ.મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે Daxita Shah -
-
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
સ્પ્રાઉટ - સલાડ તો સાંજની છોટી ભૂખમાં પણ લઈ શકાય ચટણી અને ચવાણું નાખી થોડા variations સાથે. સ્પ્રાઉટ્સ પણ જુદા-જુદા કઠોળના લઈ શકાય. અહીં મેં lunch માટે આ સ્પ્રાઉટ - સલાડ બનાવી છે. હેલ્ધી ભી.. ટેસ્ટી ભી.. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16458025
ટિપ્પણીઓ (3)