દહીં ની ચટણી (Dahi Chutney Recipe In Gujarati)

Saroj vadukur @cook_37416596
દહીં ની ચટણી (Dahi Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને બાઉલ લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાઉડર ચપટી એક ખાંડ સમારેલી કોથમીર નાખી મિક્સ કરવું તૈયાર છે દહીં ની ચટણી ભજીયા સાથે ખાઇ શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી ને તમે પુડલા,ઢોસા,ઉતપમ સાથે સર્વ કરી શકાય છે. Avani Parmar -
-
દહીં તીખારા(dahi tikhra recipe in gujarati)
દહીં તીખારા એ સોરાષ્ટ ની પ્રખ્યાત વાનગી છે,જયારે ધર મા શાકભાજી ના હોય ત્યારે ઝટપટ બની જતી આ દહીં તીખારા ,નાના થી લઈ મોટા બધાને ભાવે એવી મજેદાર ડિશ છે. Rekha Vijay Butani -
-
દહીં વાળી ચટણી (Dahi Vali Chutney Recipe In Gujarati)
#SJR સમોસા,પકોડા,ટીક્કા વગેરે સાથે લેવાતી આ ચટણી અગાઉ થી તૈયાર હોય તો ઝટપટ બની જાય છે.તેનાં થી સ્વાદ એકદમ વધી જાય છે.લસણ વગર જૈન ચટણી બનાવી છે. Bina Mithani -
-
દહીં વડા (dahi vada chaat recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#નોર્થ#west#નોર્થઇન્ડિયા#દહીંભલ્લાં#દહીંવડાદહીં ભલ્લા ચાટ આમ તો ઉત્તર ભારત નું સ્ટ્રીટ ફૂડ છે પણ એટલું લોકપ્રિય છે કે દેશભર માં ખવાય છે. ગુજરાત માં આપણે દહીં વડા કહીએ છીએ. સાતમ માં તો આપણે તે અવશ્ય ખાઈએ છીએ. નાના મોટા સૌ ને ભાવતી વાનગી છે અને ઘર માં બધા ઘટકો ઉપલબ્ધ હોવા ના કારણે બનાવવી પણ સરળ છે. પ્રસ્તુત છે ઠંડી ઠંડી કૂલ કૂલ ચટપટી દહીં વડા ચાટ.😋 Vaibhavi Boghawala -
દહીં ફલાવર સબજી વિથ પરાઠા (Dahi Fulavar Sabji Recipe In Gujarati)
મારી મમ્મી નું ફેવરીટ મેનુ. એકદમ જલ્દી થઈ જાય. #GA4 # week1 HEMA OZA -
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એક એવી રેસિપી છે કે ગમે ત્યારે ખાઈ શકાય છે નાસ્તામાં સ્ટાર્ટર માં લંચમાં કે ડિનરમાં બધા માં લઇ શકાય છે અને બધાની ફેવરિટ હોય છે Kalpana Mavani -
દરબારી કાઠી દહીં ની તીખારી (Darbari Kathi Dahi Tikhari Recipe In Gujarati)
#AM3દરબારી કાઠી દહીંની તીખારી.Week 3 @Darshcook_29046696Darshna Pandya -
-
-
દહીં તિખારી(dahi tikhari recipe in Gujarati)
#CB5 ઘર માં શાક ન હોય ત્યારે ફટાફટ બની જાય છે.કાઠિયાવાડ માં લોકો દહીં તિખારી રોટલી, રોટલા અને ભાખરી સાથે બનાવી ઉપયોગ કરતાં હોય છે.તે શાક ની ગરજ સારે છે. Bina Mithani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#WD#CookpadIndia#cookpadGujarati દહીવડા એ મારું ફેવરીટ ફરસાણ છે ઉનાળાની ગરમીમાં ઠંડા-ઠંડા ખૂબ જ મજા આવે છે. Shweta Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16479814
ટિપ્પણીઓ