દહીં વડા(dahi vada recipe in gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
દાળને બે-ત્રણ પાણીથી ધોઈ અને સાતથી આઠ કલાક પલાળવી.
- 2
દાળ સારી રીતે પલળી જાય એટલે તેને મિક્સરમાં પાણી વગર કોરી જ પીસવી જો ના ફરે તો જ પાણીનો યૂઝ કરવો એકથી બે ચમચી
- 3
પીસેલી દાળને હાથ વડે એક જ ડાયરેક્શનમાં દસથી પંદર મિનિટ હલાવવી. એક વાટકીમાં થોડું પાણી લઈ તેમાં ખીરા નું એક દ્રોપસ નાખવુ. જો પાણીમાં તરવા લાગે તો ખીરું રેડી છે
- 4
ખીરામાં મીઠું ઉમેરી અને તેના ભજીયા તૈયાર કરવા
- 5
પહેલા ફાસ્ટ તાપે અને પછી થોડા ધીમા તાપે ભજીયા બનાવવા.
- 6
આ વડા નૉર્મલ ઠંડા થાય એટલે તેને પાણીમાં પલાળવા
- 7
દસ મિનિટ પલાળી તેને બે હાથ વડે પ્રેસ કરી પાણી નિતારી બહાર પ્લેટમાં કાઢી લેવા
- 8
દહીંમાં ખાંડ ઉમેરી ગળીયુ કરવું આ વડા ઉપર ગળ્યું દહીં નાખવું
- 9
ખજૂર અને આમલીને કૂકરમાં એક સીટી વગાડવી. ઠંડુ થાય એટલે હેન્ડ મિક્સર થી બ્લેન્ડ કરી તેને ગાળી લેવી. તેમાં જરૂરિયાત પ્રમાણે ગોળ નાખો.ધાણા જીરુ વધારે નાખો. લાલ મરચું અને મીઠું જોઈતા પ્રમાણમાં નાખવુ. આમલીની ચટણી તૈયાર છે.
- 10
વડાની સૌપ્રથમ ઉપર ગળ્યું દહીં પછી તેની ઉપર આમલીની ચટણી જીરાનો પાઉડર લાલ મરચું ધાણાજીરું નાંખી ગાર્નિશ કરવું ઉપરથી કોથમીર નાંખવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે તેમાં દહીં વડા બહુ જ પોપ્યુલર છે મેં પણ દહીંવડા બનાવ્યા છે.#GA4#Week 25#Dahivada Rajni Sanghavi -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવે એવા ટેસ્ટી દહીં વડા..Dimpal Patel
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25#dahivada દહીં વડા એક ઇન્ડિયન ચાટ છે જે લગભગ આખા સાઉથ એશિયામાં પ્રચલિત છે. દહીં વડા બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગીને ઠંડી પીરસવાથી તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#WDHappy women's day to all I dedicate this to Disha Ramani Chavda with her inspiration I made this recipe. Shobha Rathod -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25 #Dahivada. અમારા ઘરમાં નાના-મોટા દરેકને આ દહીં વડા ખુબ જ ભાવે છે અને સોફ્ટ એટલા બધા થાય છે કે જેને દાંત ના હોય તોપણ હોશથી આ રેસીપી ને માણે છે Jayshree Doshi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આ એક સરસ નાસ્તો છે અને તે જમવામાં પણ લઈ શકાય છે આ એક પ્રકારની ચાટ છે જેમાં બધા સ્વાદ આવી જાય છે#WD Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#rainbowchallenge#week2#whiterecipes#RC2#cookpadgujarati#cookpadindia#dahivada#dahibhalla Mamta Pandya -
દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)
#GA4 #Week25 #dahiwadaદહીં વડા એ એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી છે. જેમાં અડદ ની દાળ ના વડા ને દહીં માં ડુબાડીને તૈયાર કરવામાં આવે છે. આ નાના મોટા બધાને બહુ પસંદ આવે છે. તમે તેને નાસ્તા તરીકે અથવા સાઇડ ડીશ તરીકે પીરસી શકો છો. Bijal Thaker -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD વડા,દહીં,મસાલા થી બનતું નોર્થ ઈન્ડિયા નું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા પ્રસંગ માં નાસ્તા તરીકે હંમેશા દરેક જગ્યા એ જોવાં મળતાં હોય છે.ખાસ કરી ને ઉનાળા માં જો કોઈ પણ પ્રસંગ હોય તો દહીં વડા હોય જ કેમ કે એમાં વપરાતું દહીં ઠંડુ હોય ને ગરમી ની સિઝન માં ઠંડક વાળી વાનગીઓ ખૂબ ખાવા ની ઈચ્છા થાય. Bina Mithani -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટા દહીં વડા. આ દહીં વડા નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતા હોય છે. તો ચાલો દહીં વડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week25 Nayana Pandya -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#માઇઇબુક#ફ્રાઇડ#વિકમીલ૩દહીં વડા એ અમારા ઘર માં બધા ની ફેવરીટ છે.ગરમી માં એને ખાવાની મજા જ કંઇક અલગ છે. મારા ખૂબ સરસ સ્પોંજી બને છે તો આ રેસિપી હું આપ સૌ સાથે શેર કરવા માંગુ છું. Kunti Naik -
દહીં વડા(Dahi vada recipe in gujarati)
#weekendઅહીંયા મેં દહીંવડા બનાવ્યા છે.જેમાં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ અને અડદની દાળ નો પણ ઉપયોગ કર્યો છે. આમ જોઈએ તો મગની ફોતરા વગરની દાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આ ફોતરા વાળી દાળને પલાળી અને તેના ફોતરા કાઢી નાખવાથી તે ખૂબ જ મીઠા લાગે છે. માટે મેં અહીંયા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ પણ બને છે Ankita Solanki
More Recipes
ટિપ્પણીઓ