દહીં ફલાવર સબજી વિથ પરાઠા (Dahi Fulavar Sabji Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

મારી મમ્મી નું ફેવરીટ મેનુ. એકદમ જલ્દી થઈ જાય. #GA4 # week1

દહીં ફલાવર સબજી વિથ પરાઠા (Dahi Fulavar Sabji Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

મારી મમ્મી નું ફેવરીટ મેનુ. એકદમ જલ્દી થઈ જાય. #GA4 # week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
2 સર્વિંગ્સ
  1. 400 ગ્રામ ફલાવર
  2. 1 નંગ સિમલી મરચું
  3. 1 નંગ ટમેટુ
  4. 50 ગ્રામ દહીં
  5. 1 ચમચી લાલ મરચૂ પાઉડર
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચી ગરમ મસાલો
  8. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  9. 4 ચમચીતેલ 2ચમચી ઘી
  10. જરૂર મુજબ કોથમીર
  11. 1 નંગ તીખુ મરચું સ્વાદ પ્રમાણે મીઠું
  12. 1 વાટકી પરોઠા માટે ઘઉં નો લોટ
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. 1 ચમચીજીરૂ
  15. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ શાક સમારી લો.

  2. 2

    પછી કડાઈ માં તેલ મૂકી વધાર માં રાઈ. હીંગ હળદર ઉમેરી દો.

  3. 3

    શાક ને થવા દેવુ. સરખુ બફાઈ જાય એટલે તેમાં ધાણાજીરુ મરચાં નો ભૂકો ગરમ મસાલો નાખી થવાદેવુ.

  4. 4

    શાક થઈ જાય એટલે દહીં ઉમેરી. થોડીવાર પછી કોથમીર નાખવી. શાક રેડી. હવે આપણે જેમ પરોઠા નો લોટ બાંધી તેમ બાધવો.

  5. 5

    પરોઠા વણી ઘી મા શેકી લેવા.થાળી તૈયાર. આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes