ભરેલા રીંગણ બટેકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Saroj vadukur
Saroj vadukur @cook_37416596
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 માટે
  1. 4-5નાના રીંગણ
  2. 3 થી 4 નાના બટેકા
  3. 1મુઠી શીંગદાણા
  4. લીલી કોથમીર
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. લાલ મરચું પાઉડર
  7. ધાણાજીરૂ પાઉડર
  8. 6 થી 7 કળી લસણ
  9. 1 ચપટી જીરું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    4-5 નાના રીંગણ 3 થી 4 નાના બટેકા લેવાના પછી બટેકા ની છાલ કાઢવી રીંગણ માં ચાર ચેકા કરવા લસણ ની પેસ્ટ બનાવી શીંગદાણા નો ભૂકો કરવો

  2. 2

    એક વાટકા માં શીંગ નો ભૂકો લસણ ની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર લીલી કોથમીર નાખી બધો મસાલો મિક્સ કરવો પછી રીંગણ માં ભભરાવો

  3. 3

    કુકર માં તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી એક જીરું નાખી સમારેલા બટાકા નાખી 5 મિનિટ સુધી વરાળ માં રાખવા પછી તેમાં ભરેલા રીંગણ નાખી હલાવ્યું પછી તેમાં થોડું પાણી નાખી એક સિટી વગાડવી પછી માટે સમારેલી કોથમીર નાખવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj vadukur
Saroj vadukur @cook_37416596
પર

ટિપ્પણીઓ

Similar Recipes