રોસ્ટેડ ટોમેટો એન્ડ કેરેમલાઇઝડ ઓનિયન પાસ્તા (Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujara

Monali Dattani @Monali_dattani
રોસ્ટેડ ટોમેટો એન્ડ કેરેમલાઇઝડ ઓનિયન પાસ્તા (Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujara
રાંધવાની સૂચનાઓ
- 1
ટોમેટો, લસણ અને મરચું ને રોસ્ટ કરી લો. ટામેટાં ને પાણીના બાઉલ માંનાખી છાલ કાઢી લો. ડુંગળી ને લાંબી સમારી લો. એક પેન માં તેલ નાખી ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કેરેમલાઇઝડ કરી લો.
- 2
પાસ્તા ને ગરમ પાણી માં નાખી મીઠું અને 1/2 ચમચી તેલ નાખી 5-7 મિનિટ થવા દો. પછી ચાળણીમાં કાઢી ઠંડુ પાણી નાખી દો. ટામેટાં, મરચુ અને લસણ ને જીણું સમારી લો. ડુંગળી ની પેસ્ટ બનાવી દો. હવે એ જ પેન માં ટામેટાં, મરચું અને લસણ નાખી સાંતળી લો. પછી 1 કપ પાણી નાખી કૂક થવા દો. હવે ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળી લો.
- 3
હવે પાસ્તા, ઓરેગાનો, ચીલી ફલેક્સ, મીઠું નાખી મિક્સ કરી લો. ઉપર થી ચીઝ નાખી ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે રોસ્ટેડ ટોમેટો કેરેમલાઇઝડ ઓનીયન પાસ્તા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોસ્ટેડ ટોમેટો એન્ડ કેરેલાઈમ્સ ઓનિયન પેને પાસ્તા
#ATW3#TheChefStory#cookpadgujarati Ankita Tank Parmar -
કેરેમલાઇસ ઓનિયન રોસ્ટેડ ટોમેટો પાસ્તા (Caramelized Onion Roasted Tomato Pasta Recipe In Gujarati)
#ATW3#TheChefStory- અહીં મેં શેફ સ્મિત સાગર દ્વારા એમના ફેસબુક લાઈવ પ્રોગ્રામ માં જે ડીશ પ્રસ્તુત કરવામાં આવી હતી તે જ ડીશ બનાવેલ છે.. એમની જ સ્ટાઇલ થી બનાવેલ આ પાસ્તા એકદમ અલગ ટેસ્ટ ના બન્યા.. એક નવો જ સ્વાદ મળ્યો.. thank you chef..! Mauli Mankad -
રોસ્ટેડ ટોમેટો & કેરેમલાઈઝ્ડ ઓનિયન પાસ્તા(Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujarati)
#TheChefStory #ATW3#Italian recipeશેફ સ્મિત સાગરજી પાસે લાઈવ રેસીપી જોઈ આજે ટ્રાય કરી છે. તેમણે જે રીતે શીખવાડ્યું તે પ્રમાણે જ બનાવી છે. ખૂબ જ ટેસ્ટી રેસીપી છે. મિત્રો.. જરૂર ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati)
#TheChefStory#ATW3#Cookpadindia#Cookpadgujarati આજે મે ચીઝી ટોમેટો પાસ્તા બનાવિયા છે જે ઇટાલિયન ની લોકપ્રિય ડીશ છે પણ હવે તો ભારત માં પણ લોકો શોખ થી ખાય છે મોટા નાના બધા જ ખુશી થી ખાય છે પાસ્તા જલ્દી થી તૈયાર થઈ જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
-
-
-
-
-
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#prc#pasta Recipe challenge પાસ્તા ખાવા સૌને ગમે છે,નાના બાળકો થી મોટી ઉંમરના દરેક ને પાસ્તા ખૂબ પસંદ હોય છે.તેને તમે અલગ અલગ રીત થી બનાવી શકો છો.ટામેટાં ની ગ્રેવી સાથે પાસ્તા નું કોમ્બીનેશન ખૂબ જામે...અને સાથે ભરપુર માત્રા માં ચીઝ નો ઉપયોગ કરો...૧૦૦% તમારા બનાવેલા પાસ્તા સૌને ભાવશે.તો,ચાલો આપણે આજે ટોમેટો પાસ્તા કેવી રીતે અમારે ઘરે બનાવી એ છીએ એ હું મૂકી રહી છું. Krishna Dholakia -
-
-
-
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#Palakઆ રેસિપી મેં પલક શેઠ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરી બનાવી છે જે ખૂબ જ મસ્ત બની હતી થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookoadgujratiપાસ્તા તો આજકાલ બહુ બધા અલગ અલગ ટેસ્ટ ના બને છે.પણ બાળકો ને ટોમેટો ફ્લેવર્સ na પાસ્તા બહુ ભાવતા હોય.મે અહી ટામેટાં નો ઉપયોગ કરી ને ટોમે ટીનો પાસ્તા બનાવ્યા છે. ચટપટા એવા આ પાસ્તા સાંજ ના light ડિનર માટે ખૂબ સારો વિકલ્પ છે. Bansi Chotaliya Chavda -
પેસ્તો પાસ્તા (Pesto pasta recipe in Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW3#TheChefStory Sneha Patel -
-
-
-
-
-
સ્પીનચ એન્ડ રિકોટા સ્ટફડ પાસ્તા (Spinach Ricotta Stuffed Pasta Recipe In Gujarati)
#ATW3 #Thechefstory આ પાસ્તા પનીર પાલક ને સ્ટફડ કરીને રેડસોસ મા બનાવેલ છે ,શંખ આકારના પાસ્તા ના ઉપયોગ થી ખૂબ યમી વાનગી છે, આ વાનગી સ્ટાટર તરીકે પણ લઈ શકાય Nidhi Desai -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16508215
ટિપ્પણીઓ (4)