કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)

કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગકેળું
  2. ૧ વાટકીદહીં
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧/૨ નાની ચમચીધાણાજીરું
  5. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેળું સમારી લો.હવે તેમાં બધું ઉમેરી મીક્સ કરી ફ્રીઝમાં ઠંડું થવા દો.

  2. 2

    તૈયાર છે કેળા રાઇતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes