મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)

મગસ બરફી
#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી
#ચણાનોલોટ #બેસન #લાડુ #બરફી
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge દિવાળી માં ગુજરાતીઓ નાં ઘરમાં મગસ ના લાડુ કે બરફી બનતી જ હોય છે.
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
મગસ બરફી
#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી
#ચણાનોલોટ #બેસન #લાડુ #બરફી
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge દિવાળી માં ગુજરાતીઓ નાં ઘરમાં મગસ ના લાડુ કે બરફી બનતી જ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનાં લોટ માં ગરમ ઘી ને દૂધ નાખી ધ્રાબો આપો. દબાવી ને 15 મિનિટ રાખી દો. પછી હાથે થી મસળી, મોટી જાળીવાળી ચાળણી થઈ, ચાળી લેવું. કણીદાર લોટ તૈયાર થઇ જશે.
- 2
હવે એક પેનમાં ઘી ગરમ કરો, ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ નાખો ધીમા તાપે સતત હલાવતા રહો. પહેલાં 1/2 જ ઘી નાખવું. પછી જેમ જેમ શેકાય તેમ નાખવું.
ચણાનો લોટ ગોલ્ડન બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં કેસર વાળું દૂધ નાંખી અને મિક્સ કરો. દાણેદાર લોટ તૈયાર થઈ જશે.ગેસ બંધ કરી દેવો. હવે તેમાં ઇલાયચી પાઉડર મિક્સ કરી 10 મિનિટ ઠંડુ થવા દો. - 3
ઠંડું પડે એટલે તેમાં સાકર પાઉડર નાખી મિક્સ કરી લો. એક થાળીમાં ઘી લગાવી તેમાં મગસ પાથરી દો. તેની ઉપર મીકસ ડ્રાયફ્રૂટસ થી ગાર્નીશ કરી દો અને મનગમતો આકાર આપો. ગુલાબ ની પાંદડીઓ થી સજાવો.
- 4
#ManishaPUREVEGTreasure
#LoveToCook #ServeWithLove
Similar Recipes
-
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
રોઝ કોકોનટ લાડુ#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#રોઝ #કોકોનટ #નાળિયેર #લાડુ#Instant #ઈન્સ્ટન્ટ#Milkmaid #મિલ્કમેડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeદિવાળી હોય ને મીઠાઈ ના હોય.. એવું તો ના જ બને...ચાલો બનાવીએ, ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ મીઠાઈ .. હેપી દિવાળી .. Manisha Sampat -
ઇન્સ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી#AA1 #Week1 #RB19 #Week19#ડ્રાયફ્રૂટ_બરફી #Amazing_August#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી -- ખૂબ જ જલ્દી થી અને મુખ્ય ત્રણ વસ્તુઓ થી, સ્વાદિષ્ટ સ્વીટ ઘરે બનાવી શકાય છે. મારા ઘરે બધાંને ખૂબ જ પસંદ છે. Manisha Sampat -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#Diwali21#CookpadIndia#Cookpadgujarati#besanburfi(બેસન બરફી) દિવાળી હોય તો બધાના ઘરમાં આ સ્વીટ તો અવશ્ય બનતી જ હોય આના વગર તો દિવાળી અધુરી એટલે કે હું મગશ ની વાત કરું છું. તમે પણ બનાવ્યો છે કે નહીં? અને આ સ્વીટ એકદમ ફટાફટ બની જાય છે તો ટાઈમ પણ લાગતો નથી. Vandana Darji -
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
#DTR મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દિવાળીના તહેવારમાં દરેક ઘરમાં બને છે. પણ તેમાં થોડી મલાઈ અને થોડો મિલ્કપાવડર ઉમેરવાથી રીચ ટેસ્ટ અને લુક આવે છે... આ રીતે જરૂર ટ્રાય કરજો .👍 Sudha Banjara Vasani -
દાણેદાર મગસ (Magas recipe in gujarati)
#વિકમીલ૨#sweet#માઇઇબુક#post15 મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દરેક ગુજરાતી ને ધણી પ્રિય છે. ગુજરાતીઓ ના લગ્ન પ્રસંગમાં જમણવાર માં આ મિઠાઈ અચૂક થી હોય જ છે. Mitu Makwana (Falguni) -
મગસ (Magas Recipe in gujarati)
મગસ ના લાડુ ચણા ના લોટ ને ધાબો દઈને ઘી માં શેકીને ઠારે એટલે બૂરું ખાંડ ઉમેરીને બનાવાય છે. મને મગસ બહુ જ ભાવે છે. હવેલી માં ખાસ શ્રીજી બાવા ને મગસ ના લાડુ નો પ્રસાદ ધરાવવા માં આવે છે. નાનપણ માં જ્યારે હવેલી જઈએ ત્યારે હમેશા મગસ નો લાડુ પ્રસાદ માં મળશે એવી હોંશ હોય મન માં.#GA4 #Week9 #mithai Nidhi Desai -
મગસ (Magas Recipe In Gujarati)
#DTRદિવાળી નાં તહેવાર માં નાસ્તા તો ઘરે બનતા જ હોય છે..તો મગસ મારા ઘરે બધાં નો પ્રિય..તો ખુબ જ સરસ મગસ બનાવવા ની રેસિપી શેર કરું છુ.. Sunita Vaghela -
મગસ (Magas Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek4#CB4 મગસ / મગજઅમારા ઘરમાં સાતમ આઠમ અને દિવાળી મા મગસ અને સુખડી બને છે ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે એ તો બનાવવાનું જ હોય. Sonal Modha -
મગસ (Magas Recipe In Gujarati)
બેસનમાંથી બનતો મગસ સૌને ભાવતો હોય છે. ઘણાં મંદિરમાં પ્રસાદમાં પણ મગસ આપવામાં આવે છે.મગસનું નામ પડતા જ મોંમાં પાણી આવી જાય. ચણાના લોટમાંથી બનતી આ મિઠાઈ આસાનીથી ઘરે પણ બનાવી શકો છો.આજે અહીં મેં મગસને બરફી ના સ્વરુપમાં બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Chhatbarshweta -
-
મગસ (Magas Recipe in Gujarati)
#કૂકબુકમગસ એ ગુજરાતી સ્ટાઈલ ની બેસન ની બરફી છે. મગસ બધાં ગુજરાતી ઘરોમાં મોટા ભાગે અવાર નવાર વાર-તહેવારે બનતી ખુબ જ પ્રખ્યાત અને ખુબજ સરળ તાથી ઘરમાં જ અવેલેબલ હોય તેવાં સામાન માંથી ઝડપથી બની જતી બનતી મીઠાઈ છે.મગસ ચણાનો લોટ, ઘી અને દળેલી ખાંડ આ ત્રણ મેઈનવસ્તુઓ માં થી બને છે. મગસ બનાવવાની બધાની રીત અલગ હોય છે, એનાં થી ટેસ્ટ માં પણ ખુબ જ ફેર પડી જતો હોય છે. મોટા ભાગે બધાં સાદા ચણાનાં લોટ માં થી બનાવતાં હોય છે; એમાં થી એકદમ સ્મુધ અને લીસો મગસ બને છે. ઘણાં લોકો એકલાં કકરાં ચણાં ના લોટ માંથી બનાવે છે. એનું ટેક્ષચર પણ ખુબ અલગ હોય છે. ઘણાં લોકો ચણાં ના લોટ માં ધાબો દહીં ને પણ મગસ બનાવે છે.પણ, હું હંમેશા મારી મોમ ની રીત થી સાદા ચણાં નાં લોટ માં થોડો કકરો ચણાનો લોટ ઉમેરી ને બનાવું છું. એનાં થી ખુબ જ ઝડપથી વધારાની તૈયારી કર્યા વગર એકદમ ટેસ્ટી મગસ બની જાય છે.તમે મગસ ને બરફી સ્વરૂપે સેટ કરવાને બદલે, તમે તેમાં લાડુ પણ બનાવી શકો છો. ફક્ત એનો સેપ ચેન્જ થાય છે. ઘણાં લોકો તેનાં ચકતાં કરી ને બનાવે છે, અને ઘણાં બધાં એનાં લાડુ વાળે છે. તે ફક્ત આકારની બાબત છે. સ્વાદ બંને માં સરખો જ રહે છે. અમારી ઘરે બધાને મગસ ચકતાં કરેલો ભાવે છે, એટલે હું એવો બનાવું છું.મારી Daughter ને મગસ ખુબ જ ભાવે છે. એટલે અવાર નવાર અમારી ઘરે એ બનતો હોય છે. મગસમાં ચારોળી અને ઇલાયચી પાઉડર નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. તમને એનો ટેસ્ટ ગમતાં હોચ તો જરુર થી નાંખી જોજો. બદામ- પીસ્તાં ઓપ્સન્લ છે. તમને ગમે તો ઉપર ઉમેરો. એનાં થી એનો દેખાવ એકદમ સરસ થઈ જાય છે, અને ટેસ્ટ માં પણ વધારે સરસ લાગે છે. તમે પણ મારી આ રેસિપી થી મગસ બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવો લાગ્યો!!!#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ મોદક (Churma Dryfruits Ladoo Modak Recipe In Gujarati)
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક#SGC #ગણેશચતુર્થીરેસીપી#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge🙏ગણપતિ બાપ્પા મોર્યા.. મંગલ મૂર્તિ મોર્યા 🙏ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક -- ગુજરાત માં ગણેશ ચતુર્થી નાં દિવસે ગણપતિ જી ને ચુરમા લાડુ નો ભોગ ધરાવાય છે. હું ચુરમા નાં લાડુ - મોદક નો લોટ ફક્ત દૂધ થી જ બાંધુ છું. મેં અહીં લાડુ અને મોદક બંન્ને નો ભોગ ધર્યો છે. Manisha Sampat -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#holispecial#ladu#sweet મગસ ના લાડુ એ હોળી માં તહેવાર પર પૂજા માં ધરવા માટે બનતી પારંપરિક મીઠાઈ છે . અહી ની પ્રથા પ્રમાણે જેમને ત્યાં નવા દંપતી ની કે પુત્ર જન્મ પછી પહેલી હોળી હોય ત્યારે મગસ ના લાડુ અને સેવ ના પેકેટ સગા સબંધી ને ત્યાં પ્રસાદી રૂપે મોકલે છે . Keshma Raichura -
પારંપરિક પાક્કી ખાંડ નો મગસ
ગુજરાતીઓ ની ટ્રેડીશનલ મિઠાઇ , જે દિવાળી માં ખાસ બનાવવા માં આવે છે.આ મિઠાઈ બધી ઉમર ના લોકો ને ભાવે છે. Bina Samir Telivala -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#DTRમગસ ના લાડુ બધા ને ખૂબ ભાવે અને હું અવારનવાર બનાવું. આજે દિવાળી નિમિત્તે બનાવ્યા છે.અહીં ચાસણી ની ઝંઝટ નથી કે ધાબો પણ નથી દીધો.. ટિપિકલ બેસન લડ્ડુ કહી શકાય જેને bachelors અને bigginers પણ સરળતાથી બનાવી શકે છે.May the festival of lights shine your life with happiness, health and success.Happy Diwali 🪔🪔 Dr. Pushpa Dixit -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4 મગસ ખૂબ પ્રખ્યાત ગુજરાતી મીઠાઈ છે. ચણા નો લોટ, ઘી અને સાકર થી બનાવાય છે. તહેવાર માં બનાવવાતી ખાસ પરંપરાગત મીઠાઈ. ફક્ત ત્રણ સામગ્રી થી બનતી, ઇલાયચી ની ફ્લેવર, બદામ પિસ્તા થી સજાવેલી મીઠાઈ. ઝટપટ અને બનાવવામાં સરળ આ મીઠાઈ નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
રક્ષાબંધન સ્પેશિયલ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટસ બોલ્સ
રક્ષાબંધન સ્પેશિયલ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટસ બોલ્સ#રક્ષાબંબન_સ્પેશિયલ_રેસીપી#Rakshabandhan_Special_Recipe#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge રક્ષાબંધન સ્પેશિયલ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટસ બોલ્સ -- ખૂબ જ જલ્દી થી અને મુખ્ય ત્રણ વસ્તુઓ થી સ્વાદિષ્ટ સ્વીટ ઘરે બનાવી શકાય એવી મીઠાઈ ભાઈ બહેન નાં પ્રેમ નાં પ્રતિક સમાન રક્ષાબંધન નાં તહેવારે બનાવીએ. Manisha Sampat -
મગસ (Magas Recipe in Gujarati)
# માંતાજી નો પ્રસાદ મગજ એક ગુજરાતી મિઠાઈ છે , જે દરેક ઘરમાં બધાને પસંદ અને વાર તહેવારે બનતી મિઠાઈ છે.જે માં મૂખ્ય ત્રણ સામગ્રી હોય છે. ચણાનો લોટ, ઘી અને ખાંડ.મગજ એક પ્રસાદ તરીકે પણ આપવામાં આવે છે.અંબાજી મંદિરમાં તો રોજ નો કેટલો મગજ બનાવાય છે. મગજ નામ એક જ છે પણ બનાવવાની રીત બધાની અલગ-અલગ હોય તો ટેસ્ટ પણ અલગ-અલગ હોય છે. કોઈ બરફી ના આકારમાં બનાવે છે તો કોઈ લાડુ , મેં બરફી ના આકાર આપ્યો છે. Minal Rahul Bhakta -
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
-
મગસ (Magas Recipe In Gujarati)
#DFTદીવાળીના તહેવારમાં ગુજરાતી પરંપરાગત મીઠાઈ એટલે મગસ ,જે બેસન માંથી બનેછે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
સુજી બરફી (Sooji Barfi Recipe In Gujarati)
#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# હોલી રેસીપી ચેલેન્જ ટ્રેડિશનલ સુજી (રવા)બરફી Ramaben Joshi -
પંચામૃત જન્માષ્ટમી સ્પેશિયલ (Panchamrut Janmashtami Special Recipe In Gujarati)
પંચામૃત - જન્માષ્ટમી સ્પેશિયલ#પંચામૃત#SFR #શ્રાવણ_ફેસ્ટિવ_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveપૃથ્વી પર નાં પાચ અમૃત ને ભેગા કરી ને જે પવિત્ર અમૃત બનાવાય છે. એને જ પંચામૃત કહેવાય છે. કોઈપણ ધાર્મિક શુભ કાર્ય પંચામૃત વગર થાય જ નહિ. પંચામૃત નો સમાવેશ પ્રભુ માટે સ્નાન, અભિષેક, પ્રસાદ તરીકે થાય છે. આજે ઠાકોરજી ને પંચામૃત અને અભ્યંગ સ્નાન કરાવાય છે .નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીહાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી Manisha Sampat -
બેસન બરફી (Besan Barfi Recipe In Gujarati)
#cookpad#cookpad_guj#SGC#ATW2#sweetrecipe#TheChefStoryઆ બરફી બનાવવામાં બેસન અને રવાનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ બેસનનો કરકરો લોટ લઈ શકાય. આ બરફી બહુ જ સોફ્ટ બને છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તેથી મે ગણપતિ દાદા ને ધરાવવા માટે પ્રસાદ બનાવ્યો છે. Parul Patel -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#week4 મગસ નાં લાડુ સરળતા થી બની જાય છે અને તહેવાર માં કે પ્રસાદ તરીકે બનાવાય છે. Varsha Dave -
મગસ ની લાડુડી (Magas recipe in Gujarati)
#CB4#cookpad_guj#cookpadindiaમગસ એ ભારતભરમાં પ્રખ્યાત એવી ચણા ના લોટ(બેસન)માંથી બનતી મીઠાઈ છે. જો કે જુદા જુદા સ્થળ પર જુદા નામ થી ઓળખાઈ છે જેમ કે બેસન બરફી, બેસન લડડું. અને સ્વામિનારાયણ મંદિર ના પ્રખ્યાત પ્રસાદ "મગસ ની લાડુડી " થી તો આપણે સૌ કોઈ જાણકાર જ છીએ. Deepa Rupani -
મગસ ની લાડુડી(magas ni ladudi in Gujarati)
#માઇઇબુક#post17#વિકમીલ૨ફ્રેન્ડસ, મેં અહીંસ્વામિનારાયણ મંદિર ની પ્રખ્યાત પ્રસાદી એવી મગસ ની લાડુડી બનાવી છે. શ્રાવણ મહિનામાં સાતમ-આઠમ ઉપર તેમજ દિવાળી ઉપર દરેક ગુજરાતી ઘર માં બનતી આ લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ઈન્સ્ટન્ટ કેસર પેંડા (Instant Kesar Peda Recipe In Gujarati)
ઈન્સ્ટન્ટ કેસર પેંડા#SGC #ATW2#TheChefStory#Around_The_World #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeભારત માં કોઈપણ શુભ પ્રસંગ ની ખુશી માં મોઢું મીઠું પેંડા ખવડાવી અને ખાઈ ને થાય છે. આપણા દેશ ની આ પારંપારિક મીઠાઈ છે. ગણપતિ બાપા ને કેસર પેંડા ધર્યા છે. ઞણપતિજી સાથે લાડુ નો થાળ અને લાડુ ખાતો ઉંદર પણ કેસર પેંડા માંથી જ બનાવ્યા છે. Manisha Sampat -
શાહી ગુલાબી મીઠા પુડલા (Shahi Gulabi Sweet Pudla Recipe In Gujarati)
શાહી મીઠા પુડલા#TRO #મીઠાપુડલા #TrendingRecipeOfOctober#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશાહી ગુલાબી મીઠા પુડલા ---- બહુ જ સ્વાદિષ્ટ હોય છે. ઘઉં ના લોટ માં દૂધ, સાકર, ગોળ, કેસર, ડ્રાયફ્રૂટસ નાખી ને બનાવાય છે . મેં અહીં રોઝ સીરપ નાખી , મીની સાઈઝ માં નાનાં નાનાં ગુલાબી પુડલા બનાવ્યા છે. Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (10)