રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં દહીં નાખી વલોવો. પછી તેમાં ખાંડ નાખી વલોવો.ખાંડ ઓગળી જાય એટલે તેમાં મલાઈ નાખી હલાવો.
- 2
હવે ફ્રીજમાં રાખો. ઠંડુ થાય એટલે ગ્લાસમાં કાઢીને ઠંડી ઠંડી લસ્સી પીવો.
Similar Recipes
-
-
-
-
-
પિંક મીઠી લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
#goldenapron3 #week19 #puzzle world contest CURD Suchita Kamdar -
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati))
#Let's Cooksnap#Cooksnap#Cold recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
ડ્રાયફ્રૂટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
ચૈત્રી નોરતાં ની સર્વ ને શુભેચ્છા. આ લસ્સી ખાસ અલોણા મા પી શકો છો. મિલ્ક ડ્રાયફ્રૂટ લસ્સી HEMA OZA -
-
-
-
-
-
વૉટર મેલોન લસ્સી. (Watermelon lassi recipe in gujarati)
#સમર. અત્યારે ગરમી તો ખુબજ પડે છે પણ અતયારે સીઝન ના તરબૂચ ખુબ સરસ મળે છે તો આજે મેં એ તરબૂચ નો ઉપયોગ લસ્સી માં કર્યો છે. મોડું દહીં, મલાઈ અને તરબૂચ નુ કોમ્બિનેશન ખુબજ સરસ લાગે છે. Manisha Desai -
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
લસ્સી એક પૌષ્ટિક આહાર ઉનાળા માં બપોર ના જમણ પછી અને ઘરે બનાવેલી ખુબજ ઉત્તમ હોય.#AsahiKaseiIndia#nooil#Homemade#cookpad#cookpadindia#cookpadgujarati Priyanka Chirayu Oza -
-
-
ક્રીમ લસ્સી (cream lassi recipe in Gujarati)
#CTમારા જૂનાગઢ શહેર ની મોર્ડન ની લસ્સી ખૂબ જ ફેમસ છે. તો આજે હું તમારી સાથે મોર્ડન ની ક્રીમ લસ્સી ની રેસિપી શેર કરીશ Nisha -
-
-
રોઝ લસ્સી(Rose lassi recipe in Gujarati)
#GA4#week1#yogurt દહીં,છાશ તો બધા ને ભાવતા જ હોઈ પણ ઠંડી ઠંડી લસ્સી ની તો મજા જ કઈ અનોખી છે. Lekha Vayeda -
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRમેંગો લસ્સી સમર સીઝન માં એક જલ્દી બનતી અને ગરમીમાં ઠંડક આપતી રેસીપી છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે Kalpana Mavani -
-
પપૈયા લસ્સી (Papaya Lassi Recipe In Gujarati)
#GA4#week23અત્યારે ગરમીની સિઝનમાં અલગ-અલગ જાત ની લસ્સી અને આઈસ્ક્રીમ બનતા હોય છે. લસ્સી માં ડ્રાયફ્રુટ અને ફ્રુટ એડ કરીને લસ્સી બને છે અને ગરમીમાં ઠંડક આપે છે. અહીં મેં પપૈયાની લસ્સીની રેસિપી શેર કરી છે જે તમે જરૂરથી ટ્રાય કરજો. આ લસ્સી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16608732
ટિપ્પણીઓ