મીઠી લસ્સી (Mithi Lassi Recipe In Gujarati)

Deepa parmar
Deepa parmar @deepa81

#AT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ લોકો
  1. ૧ ગ્લાસદહીં
  2. ૨ ચમચીખાંડ
  3. ૧ ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક વાસણમાં દહીં નાખી વલોવો. પછી તેમાં ખાંડ નાખી વલોવો.ખાંડ ઓગળી જાય એટલે તેમાં મલાઈ નાખી હલાવો.

  2. 2

    હવે ફ્રીજમાં રાખો. ઠંડુ થાય એટલે ગ્લાસમાં કાઢીને ઠંડી ઠંડી લસ્સી પીવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa parmar
Deepa parmar @deepa81
પર

ટિપ્પણીઓ

Similar Recipes