રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રોટલીનો મિકસરમા સરસ પાવડર કરવો, તેમા બેકીગસોડા મિલ્ક પાવડર નાખી મિકસકરી તેમા ધી ને દૂધનાખી મિકસકરી સમુધબેટર બનાવી રાખવુ સાત મિનિટ ખાંડ ઓગળે એટલુ પાણી નાખી ચિકાસ વારી ચાસણી બનાવી એલચી પાવડર નાખી ધી ગરમ થાય એટલે મનમુજબ લુઓ લય તેના લાંબા ગોલા વારી ગરમ ધી મા બાઉન તરવા નેખાડ નીચાસણી મા નાખી બહાર કાઢી ટોપરાનુખમણ મા રગદોડી તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઘઉ ના લોટ ની ફ્લોરલ કેક
#સમર#મૉમ રેસીપી અકસર સમર મા બાલકો ઘરે હોય છે એમની ડિમાન્ડ અને છોટી છોટી ભૂખ , વિશેષ અવસર ને અનુકૂલ થાય એમના હેલ્ધી અને આકર્ષિત કરે માટે મે ઘઉ ના લોટ ની ફ્લોરલ ડિજાઈન ની કેક ઓવન અને બટર/ઘી વગર બનાવી છે જે સરલતા થી ઘરે બનાવી શકાય છે.દેખાવ મા ખુબ સરસ લાગે છે સાથે .આઈસીગ કે ડેકેરેશન ની જરુરત નથી પડતી Saroj Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24817375
ટિપ્પણીઓ