સ્વીટ પોટેટો સ્ટર ફ્રાય(Sweet potato stir fry recipe in Gujarati)

Rupal Shah @Raba123422
સ્વીટ પોટેટો સ્ટર ફ્રાય(Sweet potato stir fry recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સ્વિટ પોટેટો ને ધોઇ તેની છાલ કાઢી ને નાના કટકા કરી પાણીમાં ૨ મિનીટ પલાળી રાખો.
- 2
પેન મા તેલ ગરમ કરી તેમાં જીરૂ, અજમો, મીઠા લીમડા ના પાન, લીલા મરચાની કતરન અને તલ ઉમેરી સાંતળી લો. હીંગ પણ ઉમેરી દો.
- 3
હવે કાપેલ સ્વિટ પોટોટો ઉમેરી બરાબર મિક્સ કરો. તેમાં હળદર, મિઠુ ઉમેરી બરાબર હલાવી લો. મિડીયમ આંચ પર ૭-૮ મિનીટ રાંધો. વચ્ચે હલાવી લેવુ.
- 4
હવે મરી પાઉડર, આમચૂર પાઉડર અને જીરૂ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. ૬-૭ મિનીટ રાંધો. ઢાંકણ ઢાંક્યા વગર જ ચડવા દેવાનુ.
- 5
લીલા ધાણા ઉમેરી ગરમ - ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14132862








ટિપ્પણીઓ (3)