લીલી ડુંગળી ના ભજીયા(Spring onion pakoda recipe in Gujarati)

Neelamba Jadeja
Neelamba Jadeja @cook_26459558

લીલી ડુંગળી ના ભજીયા(Spring onion pakoda recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લૉકૉ
  1. 1 વાટકીલીલી ડુગળી
  2. થોડું લીલું લસણ
  3. 1મરચું
  4. આદું
  5. કૉથમીર
  6. હળદર
  7. મીઠું
  8. અજમૉ
  9. ઘાણા
  10. જીરુ
  11. 1 વાટકીચણા નૉ લૉટ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    લીલી ડુંગળી જીણી સુઘારી લેવાની મરચું કૉથમરી આદું ખમણી નાખવું.

  2. 2

    બઘા મસાલા ઉમેરી ચણાનો લૉટ ઉમેરવો. થૉડુ જાડુ ખીરા જેવું કરવું.

  3. 3

    મીકશ કરી હલાવુ.તેલ ગરમ કરી તળી લેવાના. લીલી ડુંગળી ના ભજીયા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neelamba Jadeja
Neelamba Jadeja @cook_26459558
પર

Similar Recipes