ลงทะเบียนหรือเข้าสู่ระบบ
บันทึกและเขียนสูตรอาหาร ส่งรูป Cooksnap และอีกมากมาย
ค้นหา
พรีเมียม
สูตรที่ได้ Cooksnap มากที่สุด
สูตรที่มีคนดูมากที่สุด
พรีเมียม
กิจกรรม
FAQ
ส่งข้อเสนอแนะ
ภูมิภาค
ห้องเก็บสูตร
ห้องเก็บสูตร
ถ้าต้องการสร้างห้องเก็บสูตรของคุณ โปรด
ลงทะเบียนหรือเข้าสู่ระบบ
Jyoti Shah
@cook_24416955
Bombay.
บล็อก
i love cooking.
ดูเพิ่มเติม
523
กำลังติดตาม
342
ผู้ติดตาม
กำลังติดตาม
ติดตาม
แก้ไขโพรไฟล์
สูตร (471)
Cooksnap (237)
ટોમેટો પૌવા (જૈન)
વાટકો જાડા પૌવા
•
ટમેટા ના કટકા
•
અડધી વાટકો કાચી સિંગ
•
આઠથી દસ કઢી પત્તા
•
અડધી વાટકી બારીક સમારેલી કોથમીર
•
ત્રણથી ચાર ચમચી તેલ
•
અડધી ચમચી રાઈ
•
અડધી ચમચી જીરૂ
•
લીલા મરચાની ચીરી કરેલી
•
પા ચમચી હળદર
•
અડધી ચમચી ધાણાજીરૂ
•
અડધા લીંબુનો રસ
•
30 મિનિટ
બે લોકો
દુધી ચણાની દાળનું શાક
ચણાની દાળ ત્રણ-ચાર કલાક પહેલા પલાળીને
•
દોષોથી 200 ગ્રામ દૂધી છાલ કાઢીને ટુકડા કરી લે
•
ટમેટું બારીક સમારીને
•
લીલા મરચાના ટુકડા
•
કડી પત્તા
•
ધાણાજીરું
•
અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું
•
પા ચમચી હળદર
•
ચમચા તેલ
•
અડધી ચમચી રાઈ
•
અડધી ચમચી જીરૂ
•
હિંગ
•
30 મિનિટ
બે લોકો માટે
દહીં મોરિયો
મોરિયો
•
વાટકો મોળુ દહીં
•
ફોતરા કાઢેલી સિંગ નો ભૂકો
•
મરચાં અને એક ટુકડો આદુની પેસ્ટ
•
જરૂર મુજબ સિંધાળું મીઠું
•
અડધી ચમચી જીરૂ
•
ચમચો ઘી
•
બારીક સમારેલી કોથમીર
25 મિનિટ
બે લોકો માટે
બાજરીના કોબી મેથી પરાઠા
વાટકો બાજરીનો લોટ
•
અડધી વાડકી છીણેલી કોબી
•
અડધી વાટકી બારીક સમારેલી મેથીની ભાજી
•
દહીં
•
લીલા મરચા ની પેસ્ટ
•
અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું
•
અડધી ચમચી ધાણાજીરૂ
•
પા ચમચી હળદર
•
પા ચમચી હિંગ પાવડર
•
તલ
•
પ્રમાણસર મીઠું
•
તેલ મોણ માટે
•
30 મિનિટ
બે લોકો માટે
જુવારના રોટલા અને મરચા
જુવારનો લોટ
•
પ્રમાણસર મીઠું
•
જરૂર મુજબ નવાયુ ગરમ પાણી
30 મિનિટ
બે લોકો માટે
રો બનાના સેવપુરી(જૈન)
ગ્રામ સેવપુરી ની પૂરી
•
સેવ પુરીની સેવ
•
બેકાચા કેળા બાફીને છાલ કાઢી રાઉન્ડ કરે લા
•
કાકડી છાલ કાઢી ગોળ પતીકા કરેલી
•
ટામેટાં બારીક સમારેલા
•
કાશ્મીર બારીક સમારેલી
•
ખજૂર આમલીની મીઠી ચટણી
•
કોથમીર મરચાની લીલી ચટણી
•
બારીક સમારેલી કોથમીર
•
સ્પ્રિંકલ કરવા ચાટ મસાલો
30 મીનીટ
2લોકો માટે
વઘારેલા મમરા શીંગ ચણા સાથે
મોટું બાઉલ કડક મમરા
•
ચમચા જાડી સેવ
•
મોળી બુંદી
•
ચમચા કાચી શીંગ
•
ચમચા ચણા
•
ચમચો ઘી
•
ચમચો તેલ
•
1/2 ચમચી રાઈ
•
1/2 ચમચી જીરૂ
•
1/4 ચમચી હિંગ
•
લીલા મરચા ની ચીરી
•
કઢી પત્તા
•
20 મિનિટ
બે લોકો માટે
પંચકુટી દાળ ઢોકળુ
1/2વાટકી ચણાની દાળ
•
1/2વાટકી મગની દાળ
•
1/2વાટકી અડદની દાળ
•
1/2વાટકી તુવેરની દાળ
•
1/2વાટકી ફોતરાવાળી મગની દાળ
•
1/2જોડી કોથમીર
•
1/2 ચમચી સૂટ
•
1/2 ચમચી હળદર
•
1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું
•
જરૂર મુજબ હિંગ
•
પ્રમાણસર મીઠું
•
1/2વાટકી દહીં ગરમ કરેલું
•
ફોર્ટી ફાઈવ મિનિટ
બે લોકો માટે
ફોતરા વાળી મગદાલ ના પાણી વડા
મોટું બાઉલ ફોતરાવાળી મગની દાળ
•
લીલા મરચા ની પેસ્ટ જરૂર મુજબ
•
1/2 ચમચી હિંગ
•
1/2 ચમચી સૂંઠ પાઉડર
•
1/2 ચમચી સંચળ પાઉડર
•
1/4 ચમચી મરી પાઉડર
•
1/4 ચમચી હિંગ
•
1/2 ચમચી રાઈ પાઉડર
•
પ્રમાણસર મીઠું
•
તળવા માટે તેલ
અડધો કલાક
બે લોકો માટે
મેથીની ભાજીના ફરસા ક્રિસ્પી મુઠીયા (જૈન)
વાટકો ઘઉંનો કરકરો લોટ
•
ચમચો ચણાનો લોટ
•
ચમચા સુકવણીની મેથી
•
મરચાની પેસ્ટ
•
ધાણાજીરું
•
1/4 ચમચી હળદર
•
1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું
•
સાકર
•
લીંબુનો રસ
•
તેલનું મોણ
•
1/4 ચમચી એનો
•
પ્રમાણસર મીઠું
•
30 મિનિટ
બે લોકો માટે
ફ્રેશ ક્રીમ સાથે મેંગો જ્યુસ
રત્નાગીરી હાફૂસ કેરી
•
ફ્રેશ ક્રીમ
•
સાકર
•
અને થોડા કેરીના બારીક પીસ
30 મિનિટ
બે લોકો માટે
હાફૂસ કેરીનો રસ
રત્નાગીરી હાફૂસ કેરી
•
સાકર
•
મિલ્ક પાઉડર
20 મિનિટ
બે લોકો માટે
ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી
પાણીપુરી
•
બાઉલ મેંગો રસ
•
1/2 બાઉલ બુંદી
•
1/2 બાઉલ ફ્રેશ ક્રીમ
•
પાણીપુરી મસાલો બાદશાહનો
•
ડ્રાય કોથમીર ફુદીનાનો પાઉડર
30 મિનિટ
બે લોકો લોકો
મગની ફોતરા વાળી દાળ ના ખમણ
ફોતરાવાળી મગની દાળ ગ્રીન
•
4 થી 5 લીલા મરચા
•
ધાણાજીરું પાઉડર
•
1/2 ચમચી આખું જીરું
•
1/4 ચમચી હળદર
•
1/2 ચમચી હિંગ
•
1/2 ચમચી સૂંઠ પાઉડર જૈન લોકો આદુ નથી ખાતા
•
બારીક સમારેલી કોથમીર
•
ચમચો તેલ
•
પ્રમાણસર મીઠું
•
પેકેટ ઈનો પાઉડર
35 મિનિટ
બે લોકો માટે
મસાલા ભરેલા ભીંડા
થી 250 ગ્રામ કુમળા ફ્રેશ ગ્રીન ભીંડા
•
ચણાનો શેકેલો લોટ
•
શીંગ નો ભૂકો
•
ધાણાજીરું
•
દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું
•
1/2 ચમચી હળદર
•
1/2 ચમચી તેલ
•
પ્રમાણસર મીઠું
•
જરૂર મુજબ તેલ
15 મિનિટ
બે લોકો માટે
ગુવાર ટમેટાનું શાક
ફ્રેશ ગ્રીન ગુવાર
•
લાલ ટામેટું બારીક સમારીને
•
કાશ્મીરી લાલ મરચું
•
ધાણાજીરું
•
1/2 ચમચી હળદર
•
ચમચો તેલ વઘાર માટે
•
1/4 ચમચી અજમો
•
1/4 ચમચી હિંગ
•
પ્રમાણસર મીઠું
દસ મિનિટ
બે લોકો માટે
1
વાટી દાળના જાળીદાર ખમણ
ચણાની દાળ
•
1/2 વાટકો દહીં
•
લીલા મરચાં
•
પ્રમાણસર મીઠું
•
સાકર
•
ચમચા તેલ
•
પેકેટ એનો
•
1/2વાટકી બારીક સમારેલી કોથમીર
•
વઘાર માટે તેલ
•
રાઈ
•
1/2 ચમચી જીરૂ
•
તલ
•
30 થી 35 મિનિટ
બે લોકો માટે
દહીં વડા(જૈન રેસીપી)
અઢીસો ગ્રામ અડદની દાળ
•
એક લીટર દૂધનું દહીં
•
બે થી ત્રણ લીલા મરચા
•
પ્રમાણસર મીઠું
•
તળવા માટે તેલ
•
ઉપર મુકવા માટે ખજૂર આમલીની મીઠી ચટણી
•
શેકેલું જીરું પીસેલું
•
કાશ્મીરી લાલ મરચું
•
બારીક સમારેલી કોથમીર
•
મોળી બુંદી
30 મિનિટ
બે લોકો માટે
મગનું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ
•
ચમચો તેલ
•
1/2 ચમચી હળદર
•
કાશ્મીરી લાલ મરચું
•
ધાણાજીરું
•
1/2 ચમચી જીરૂ
•
1/4 ચમચી હિંગ
•
કોકમ
•
પ્રમાણસર મીઠું
10 મિનિટ
બે લોકો માટે
પ્લેન ઉત્તપા (Plain Uttapa Recipe In Gujarati)
250 ગ્રામ ઢોસા નુ ખીરુ
•
1/2 ચમચી મરચાની પેસ્ટ
•
પ્રમાણસર મીઠું
•
1/4 ચમચી ઈનો
30 મિનિટ
બે લોકો
ดูเพิ่มเติม