CookpadCookpad
แขก
ลงทะเบียนหรือเข้าสู่ระบบ
บันทึกและเขียนสูตรอาหาร ส่งรูป Cooksnap และอีกมากมาย
  • ค้นหา
  • พรีเมียม
    • สูตรที่ได้ Cooksnap มากที่สุด
    • สูตรที่มีคนดูมากที่สุด
  • พรีเมียม
  • กิจกรรม
  • FAQ
  • ส่งข้อเสนอแนะ
  • ภูมิภาค
  • ห้องเก็บสูตร
ห้องเก็บสูตร
ถ้าต้องการสร้างห้องเก็บสูตรของคุณ โปรด ลงทะเบียนหรือเข้าสู่ระบบ
CookpadCookpad
ภาพปกโพรไฟล์ของ Iime Amit Trivedi
Iime Amit Trivedi

Iime Amit Trivedi

@Amit_cook_1410
  • บล็อก
140 กำลังติดตาม 251 ผู้ติดตาม
แก้ไขโพรไฟล์
  • สูตร (119)
  • Cooksnap (10)
  • તાજા નારિયેળની ચટણી

    ૩/૪ કપ ફ્રેશ નાળિયેર • કોથમીર • ફુદીનો • લીલા મરચા • ઈંચ આદુ • ટે. સ્પૂન શેકેલી ચણાદાળ • હિંગ • જીરૂ • મીઠું સ્વાદ મુજબ • ૨-૩ ટી સ્પૂન પાણી • ➡️ વઘાર માટે :- • ટે. સ્પૂન ઘી •
    • વ્હાઈટ ચીઝ ડીપ

      દુધ • ટે. સ્પૂન ઘી • ટે. મેંદો • ચીઝ સ્લાઈસ • લાલ મરચુ • મીઠું સ્વાદ મુજબ
      • ચણાદાળના દાબેલા વડા

        ચણાની દાળ • ૧૦-૧૨ લસણની કળી • લીલા મરચા • ઈંચ આદુ • લાલ મરયા • ટે. સ્પૂન જીરૂ • ટે. સ્પૂન વરિયાળી • હિંગ • ટે. સ્પૂન મરી (અધકચરા વાટેલા) • ટે. સ્પૂન ચોખાનો લોટ • ૧૦-૧૨ લીમડાના પાંદડા • મોટી ડુંગળી (ઝીણી સમારેલી) •
        • વડાપાંઉ બોલ્સ

          ૧/૪ કપ સીંગદાણા • ૩ સુકા લાલ મરચા • ૧૦-૧૨ લસણની કળી • ૧ ટે.સ્પૂન તલ • ૧ ટે. સ્પૂન જીરૂ • ૧ ટી સ્પૂન આખાધાણા • ૮-૧૦ પાંદડા મીઠો લીમડો • ૧ ટે. સ્પૂન કોપરાનું છીણ • ૧/૪ કપ કોથમીર • ૨ પાંઉ અથવા ૩ બ્રેડ • ૪ નંગ મોટા બાફેલા બટાકા • સ્વાદ મુજબ મીઠું •
          • કુલેરના લાડુ

            બાજરીનો લોટ • છીણેલો ગોળ • ૩/૪ કપ ઘી (એકદમ ગરમ લેવું)
            • સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી)

              ૩/૪ કપપાણી • ટે. સ્પૂન કસ્ટર્ડ પાવડર • ટે. સ્પૂન મીલ્ક પાવડર • ખાંડ (દળેલી લેતા હો તો ૩/૪ કપ) • બેકિંગ પાવડર • મીક્ષ ફ્રુટ એસેન્સ (વેનિલા લઈ શકો) • ટે. સ્પૂન તેલ • મેંદો • બેકિંગ સોડા • ટુટ્ટી ફ્રુટી • મેંદો (ટુટ્ટી ફ્રુટીને કોટ કરવા)
              • કોબીજનો સંભારો

                સમારેલ કોબીજ • ટામેટા (મીડીયમ સાઈઝના) • લીલા મરચા (ઊભા સમારેલ) • કોથમીર (સમારેલ) • ટે. સ્પૂન તેલ • ૩/૪ ટે. સ્પૂન રાઈ • ૧/૮ ટી. સ્પૂન હળદર • મીઠું સ્વાદ મુજબ
                • ખાંડવી/ પાટુડી

                  ચણાનો લોટ • છાશ • હળદર • મીઠું સ્વાદ મુજબ • ટે. સ્પૂન આદુ-મરચા (એકદમ ઝીણા સમારેલ) • વઘાર માટે :- • તેલ • ટે.સ્પૂન રાઈ • હીંગ • ટે. સ્પૂન તલ • ૧૦-૧૨ પાંદડા મીઠો લીમડો • ગાર્નિશ કરવા :- •
                  • હેલ્ધી રાગી બિસ્કિટ

                    રાગીનો લોટ • ઘઉંનો લોટ • ૧+૧/૪ કપ ગોળ પાવડર (ગોળ છીણીને લઈ શકો) • ૩/૪ કપ + ૨ ટે. સ્પૂન માખણ (મોળું) • બે. સોડા • ૧/૮ ટી સ્પૂન મીઠું • વેનિલા એસેન્સ • ટે. સ્પૂન દુધ
                    • ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી

                      ઘઉંનો ઝીણો લોટ • ૧. ૧/૨ (દોઢ) કપ મેથીની ભાજી (ઝીણી સમારેલી) • ૩/૪ કપ તેલ • હળદર • ટે. સ્પૂન લાલ મરચું • હિંગ • ટે. સ્પૂન ધાણાજીરૂ પાવડર • ટે. સ્પૂન જીરૂ (હાથથી મસળેલું)) • મીઠું સ્વાદ મુજબ • ટે. સ્પૂન તલ • પાણી (જરૂરીયાત મુજબ લેવું) • નોંધ : મારા આપેલ મસાલાના માપમાં તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો🥰
                      • ૪૫ મીની ભાખરી
                      • 2
                    • માખણિયા/જીરા બિસ્કિટ

                      ૩/૪ કપ સફેદ માખણ (મોળું) • ઘી (દાણાદાર) • ટે. સ્પૂન જીરૂ • મીઠું (સ્વાદ મુજબ) • ટે. સ્પૂન દહીં • બેકિંગ પાઉડર • બેકિંગ સોડા • ઘઉંનો ઝીણો લોટ (રોટલીનો) • મેંદો • ટે. સ્પૂન ઝીણો રવો (સોજી)
                      • ૨૦ નંગ બિસ્કિટ્સ
                    • મેથી-બાજરીના ઢેબરા

                      બાજરીનો લોટ • ઘઉંનો લોટ • દહીં • ૧. ૧/૨ (દોઢ) કપ ઝીણી સમારેલી મેથી • ૩/૪ ટી. સ્પૂન હળદર • હિંગ • ટે. સ્પૂન લાલ મરચુ • ધાણાજીરૂ પાઉડર • અજમો • ટે. સ્પૂન ખાંડ • ૨-૩ ટે. સ્પૂન તલ • મીઠું સ્વાદ મુજબ •
                      • 1
                    • દહીંવડા

                      અડદની દાળ • ચોખા • પાણી (જરૂર મુજબ ઉપયોગમાં લેવું) • મીઠું સ્વાદ મુજબ • ૧/૮ ટી સ્પૂન હિંગ • તેલ તળવા માટે • મોળું દહીં • ખાંડ (સ્વાદ મુજબ વધઘટ) • મીઠું સ્વાદ મુજબ • ગળી ચટણી • તીખી ચટણી • ટે. સ્પૂન જીરૂ (અધકચરા વાટેલા) •
                      • 2
                    • ક્રન્ચી બિસ્કિટ ભાખરી

                      ઘઉંનો ઝીણો લોટ (ભાખરીનો પણ લેવાય) • દુધની મલાઈ • ટે. સ્પૂન તેલ • જીરૂ (અધકચરૂ વાટેલું) • મીઠું સ્વાદ મુજબ • પાણી (થોડું થોડું ઉપયોગમાં લેવું)
                      • 2
                    • દ્રાક્ષ-કેળા-કાકડીનું રાઇતું

                      મોળું દહીં • કેળા ((ઝીણા સમારેલ) • દ્રાક્ષ • કાકડી (છીણેલી) • દળેલી ખાંડ • આદુ- મરચા (ઝીણા સમારેલા) • રાઈના કુરીયા • મરી (ઝીણા વાટેલા) • ૧/૮ ટી સ્પૂન મીઠું
                      • દુધીનો હલવો (બરફી)

                        કીલો દુધી • દુધ (લગભગ ૭૫૦ ગ્રામ) • ટે. સ્પૂન ઘી • ખાંડ (સ્વાદ મુજબ વધઘટ) • ૨૫૦ ગ્રામ માવો (ઘી બનાવતા વધેલ માવો) • ટે. સ્પૂન ઈલાયચી પાઉડર • અધકચરા સમારેલ કાજુ, બદામ, સુકી દ્રાક્ષ • ટી. સ્પૂન પિસ્તાની કતરણ (ડેકોરેશન માટે) • ટીપું ગ્રીન કલર (જો ઈચ્છા હોય તો)
                        • 1
                      • બ્રોકલી-આલ્મન્ડ સુપ

                        ૫૦૦ ગ્રામ બ્રોકલી • મોટી ડુંગળી • ટે. સ્પૂન બટર અથવા ઘી • દુધ • મરી પાઉડર • મીઠું સ્વાદ મુજબ • ૮-૧૦ બદામની કતરણ • જીરૂ • પાણી • ૩-૪ લસણની કળી
                        • ભરેલા ભીંડાનું શાક

                          ૫૦૦ ગ્રામ ભીંડા • ચણાનો લોટ • શીંગદાણા (સહેજ શેકેલા) • તલ • કોપરાનું છીણ • હળદર • ટે. સ્પૂન લાલ મરચું • ધાણાજીરૂ • ગરમ મસાલો • હીંગ • મીઠું સ્વાદ મુજબ • ટે. સ્પૂન તેલ
                          • ફ્રુટ સલાડ

                            કોથળી દુધ (અમુલ ગોલ્ડ) • ૩/૪ કપ ખાંડ (તમારા સ્વાદ મુજબ વધઘટ) • ટે. સ્પૂન વેનિલા કસ્ટર્ડ પાઉડર • કેળા • સફરજન • ચીકુ • ૨૦૦ ગ્રામ દ્રાક્ષ • દાડમના દાણા • વેનિલા એસેન્સ
                            • પાણીપુરીની પૂરી (ઘઉંના લોટની)

                              ૩/૪ કપ ઘઉંનો કકરો લોટ • ઝીણો રવો • ૧/૮ ટી સ્પૂન પાપડખારો • પાણી
                              ดูเพิ่มเติม

                              เกี่ยวกับเรา

                              Cookpad มุ่งมั่นที่จะช่วยให้การ ทำอาหารสนุกทุกวัน เพราะเราเชื่อว่าการทำอาหารเป็นกุญแจสู่ชีวิตที่มีความสุขทั้งร่างกายและจิตใจ ส่งผลดีต่อผู้คน สังคม และสิ่งแวดล้อม เราสนับสนุนคนรักการทำอาหารทั่วโลกให้ ช่วยเหลือกันและกัน ผ่านการแบ่งปันสูตรอาหารและประสบการณ์การทำอาหาร

                              สมัครใช้งานพรีเมียม เพื่อใช้งานฟีเจอร์พิเศษและรับสิทธิประโยชน์มากมาย

                              คอมมูนิตี้ของ Cookpad

                              🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 ดูทั้งหมด

                              ดูเพิ่มเติม

                              Cookpad พรีเมียม ร่วมงานกับเรา ข้อเสนอแนะ บล็อก เงื่อนไขการให้บริการ หลักเกณฑ์ชุมชน นโยบายความเป็นส่วนตัว คำถามที่พบบ่อย

                              ดาวน์โหลดแอป

                              เปิดแอป Cookpad บน Google Play เปิดแอป Cookpad บน App Store
                              Copyright © Cookpad Inc. สงวนลิขสิทธิ์
                              close