Steps
- 1
મેદા ના લૉટ મા બટર મીઠુ મિકસ કરો અનૅ દુધ મિકસ કરી પરોઠા જેવો લોટ બાંધવો. પછી ફિઝ મા 20મીનીટ મુકવો. લોટ નેફિઝ માથી બહાર લૉ.ટાટૅ ના માપ ની રોટલી વણવી અંદર થી કવર કરવી 180 'ઓવન મા 20 મિનીટ બેક કરવા મુકવુ.
- 2
- 3
- 4
- 5
- 6
કડાઇ મા બટર મુકી મેદા નો લોટ માપ પ્રમાણે લેવુ. ઞુલાબી કલર થાય એટલે દુધ મિક્સ કરવુ. મીઠું. ઓરીઞેનો ્ચીલીફલેકસ ચીઝ 2 કયુબ ખમણી મીકસ કરવુ. વાઇટ સોસ બનાવો હવે બાફેલા વેજીટેબલ મિકસ કરો..
- 7
રેડ સોસ મા ટમેટા બાફીને ગૅવી મા રેડ ચિલી. મીઠું ્લસણ4 કડી. ટોમેટો સોસ. બટર અથવા 2 ચમચી તેલ મીકસ કરી થિક સોસ બનાવો. ઔ
- 8
ટૉટ મા રેડ સોસ પાથરવો પછી મોઝરેલા ચિઝ નુ લેયર કરવુ પછી વાઈટ સોસ નુ વેજીટેબલ લેયર કરવુ ઉપર મોઝરેલા ચિઝ નુ કરવુ ઉપર લાલ. લિલા્. પીલા કેપ્સીકમ રીઞ મુકવી્.અને ઓવન મા 5 મિનિટ સુધી બેક કરવુ.પીરસવું
Similar Recipes
More Recipes
-

C M
-

C M
-

Sudipa Gope
-

Leelumae
-

Brandon
-

Leelumae
-

Brandon
-

Raw Banana fritters kach kolar boda
Arpita Mandal
-

Bushra Mazhar
-

Suvas Shah
-

Teresa Cammell -

Sophie -

Rosalyn John
-

Kumro shaak with chingri mach and dal a tasty lunch
Indrani Chatterjee
-

Muhammad Shakeel
-

maryam khalighi
-

Suvas Shah
























Comments