મેગી સમોસા
My brother favorite recipe😋
Steps
- 1
મેગી સમોસા બનાવવા માટે મસાલો તૈયાર કરી લેશું જેમાં મેગી,કોબીજ,ટામેટા,ડુંગળી,કોથમીર,ઓરેગાનો,ચીલીફલેક્સ, મેગી મસાલો એડ કરી સમોસા માટે મેગી પુરણ તૈયાર કરી લેશું..
- 2
ત્યારબાદ ઘઉં નો લોટ લેશું તેમાં 2 ચમચી તેલ સ્વાદ મુજબ મીઠું એડ કરી લોટ બાંધી લેશું.તેના નાના લોયા કરી લંબ આકારે રોટલી વણી લેશું.વચ્ચેથી કટ કરી સમોસા ભરી લેશું.
- 3
ત્યારબાદ સમોસા ધીમી આંચે તળી લેશું..રેડી છે મેગી સમોસા..આમલી ની ચટણી સાથે સવ કરીશું..
Similar Recipes
More Recipes
-

Vedangi Kokate
-

culinarycubit
-

Instant Banana Pomegranate Sweet Delight
Krishna Dholakia
-

Suchitra S(Radhika S)
-

Haddock and Green Pea Pasta Salad
ALEX xx ✈🇬🇧🇱🇹
-

Amrita Chakroborty
-

Muniswari.G
-

Layered Corn Stuffed Dhokla : A Fun Sandwich Twist
Krishna Dholakia
-

Alan Bacho
-

Sharon Ellis
-

leenshahin -

Ali Khawaja
-

Gupta Mithlesh
-

Juveria Mir -

liarra
-

Jagruti
-

Kalpana Solanki
-

Deep fried coated kienyeji chicken
Apiyo Abulloh (Nay)
-

Rachel
-

Fried goat heart served with veggies
Winnie Kulumba
-

John Kurland
https://cookpad.wasmer.app/us/recipes/12789796




















Comments (6)