Steps
- 1
સૌ પ્રથમ કેપ્સીકમ,ડુંગળી અને મકાઈ ના દાણા ને એક પેન માં ૧ ચમચી તેલ મ થોડા સાંતળી લો થોડા હર્બસ પણ આ સમયે એડ કરો.
- 2
હવે એક પેન માં સૌથી પહેલાં રેડ સોસ મિક્સ પાથરો અને બ્રેડ મૂકો પછી સાંતળેલા શાક પાથરો.
- 3
હવે વ્હાઈટ સોસ અને રેડ સોસ પાથરો. અને ઉપરથી વ્હાઈટ સોસ પાથરો અને બીજા હર્બસ, પીઝા સીજનીંગ અને ચીલી ફ્લેક્સ પણ નાખો.
- 4
છેલ્લે ચીઝ છીણી ને નાખો. હવે પેન ને ઢાંકીને એકદમ ધીમા તાપ પર ૧૦ મિનિટ જેટલું થવા દો.
- 5
૧૦ મિનિટ પછી ચીઝ મેલ્ટ થાય એટલે ગેસ બંધ કરી ગરમાં ગરમ ક્વિક બ્રેડ લસાગના એન્જોય કરો.
Similar Recipes
More Recipes
-

Namrata sarmah
-

Hema Wane
-

ifuchi
-

Anas Wajahat
-

Tran Truong
-

Purab_Paschim_ka_Pyaala(Mango_Gandhoraj_lemon_smoothie)
Swati Ganguly Chatterjee
-

Moringa Masala Chaas (Moringa Spiced Buttermilk)
Krishna Dholakia
-

Taro Saeki
-

Taro Saeki
-

Healthy Pancakes - Healthy Breakfast
S Rosaline Prusty
-

Sai’s kitchen -

Niki Freeman
-

Bhagyashree Manjre
-

jassi Aarif
-

Bhagyashree Manjre
-

Monika Jain
-

Kavita Purohit
-

DrSwati Verma
-

Maureen 😀
-

Bhumika Parmar
-

Nivedita Sehgal
-

Hinna Faisal
https://cookpad.wasmer.app/us/recipes/12912779














Comments