દિલખુશ ડેઝર્ટ
Steps
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ થવા મૂકો. થોડી થોડી વારે હલાવતા રહો જેથી દૂધ તળિયે ચોંટી નાં જાય. બે ત્રણ ઉભરા આવે એટલે એક બાઉલ માં નોર્મલ દૂધ લઈ એમાં કોર્ન ફ્લોર અને કસ્ટર્ડ પાઉડર મિક્સ કરીને દૂધ માં નાખો.
- 2
દૂધ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ, ડ્રાઈફ્રૂટ નાખો અને થવા દો. થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે પનીરને હાથ થી મસળી લો અને એમાં ૧ ટીસ્પૂન જેટલો મેંદો એડ કરો. નારિયેળ નાં ભૂકા માં કન્ડેન્સ્ડ મિલ્ક નાખીને મિશ્રણ તૈયાર કરો.
- 4
નારિયેળ નાં મિશ્રણ માં થોડા ડ્રાઈ ફ્રૂટ એડ મારો. હવે પનીર નાં મિશ્રણ માં થી લુવો લઈ એને હાથ ની મદદ થી શેપ આપો અને નારિયેળ નાં મિશ્રણ ને પણ થોડો લુવો લઈ શેપ આપો. હવે પનીર વડા શીપ નો અંદર નારિયેળ વડું શેપ મૂકી એને વળી લો મનપસંદ કરે આપી ને મૂકો.
- 5
હવે એક વાસણમાં ખાંડ અને પાણી લો અને ગરમ થવા મૂકો. હવે એમાં એલચી પાઉડર અને ગુલાબ જળ નાખો અને તૈયાર કરેલા પનીર ચોકો કોકોનટ બોલ્સ નાખી ૧૦ થી ૧૨ મિનિટ સુધી થવા દો ગેસ નો તાપ મધ્યમ રાખો. બોલ્સ ઉપર તરવા લાગે એટલે ગેસ બંધ કરો.
- 6
ચોકો કોકોનટ નાં મિશ્રણ નાં પણ બોલ્સ વાળી લો.
- 7
હવે પ્લેટિંગ માટે રબડી ને એક પ્લેટ માં કાઢી લો અને તૈયાર પનીર કોકોનટ ચોકો બોલ્સ ને કટ કરીને મૂકો.
- 8
કેરેમલ સુગર થી ડેકોરેટ કરી સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Elanor
-

Slow Cooker Goat Curry (myheartbeets.com)
Cluelesskitty
-

cindybear
-

Maggie Conlon
-

Shivani gori
-

Annike !:)
-

Karuna Naveen Chandwani
-

Hema Wane
-

Rita Talukdar Adak
-

Mandi Mcdowell -

Korean style sweet & sour chicken
kusinacai
-

Smiley_blu3
-

Smiley_blu3
-

Jalapeno Shrimp Alfredo Spaghetti
jglehenbauer
-

Suman Rani
-

Apiyo Abulloh (Nay)
-

Sneha Seth
-

Oats Semolina Coriander Idli with Coconut Coriander Chutney
Explore with Sumi
-

Suchitra S(Radhika S)
-

Rice Flour Kachori Healthy and Spicy Nonfried
Vedangi Kokate
-

Monika singh
-

Beet Root Kofta In Spinach Gravy
Meera Siddharth
-

Leftover Rice Appam with Tomatoes Chutney
Jyoti Shashank Tiwari
-

tooba faisal


















Comments (9)