#વીકમીલ-૨#ખજૂર અને સુકામેવા ના રોલ

#વીકમીલ-૨#ખજૂર અને સુકામેવા ના રોલ
Steps
- 1
સૌ પ્રથમ બઘા સુકા મેવા ને એક પછી એક શેકી લો.
- 2
ખસખસ ને પણ શેકી સાઈડમાં રાખો.
- 3
બઘા સુકા મેવા ને અઘકચરા વાટી લો.
- 4
હવે એક જાડા તળિયા વાળા પેન માં ૨ ચમચી ઘી નાખીને ગરમ કરો.હવે તે માં ખજુર ની પેસ્ટ ઉમેરવી અને મીડયમ તાપે ૪-૫ મીનીટ હલાવતા રહેવું.
- 5
હવે તેમાં વાટેલા સુકામેવા નાંખી સરખી રીતે મિક્ષ કરો.
- 6
મિક્ષણ થોડુંક ઠંડું પડે એટલે હાથમાં ઘી લગાડી ને લાંબા રોલ બનાવી લો. આમાં થી ૪-૬ રોલ બનાવી શકાય છે.
- 7
એક પ્લેટમાં ખસખસ પાથરી દો, હવે વાળેલા રોલ ને ખસખસ ની પ્લેટ માં રગદોળી લો.
- 8
હવે આ ને સેટ થવા માટે ૨ કલાક સુધી ફ્રીજ માં રાખો.
- 9
હવે તેના ૧/૨ ઇંચ ના ટુકડા કરો. તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મિઠાઈ
Similar Recipes
More Recipes
-

Karibevu Majjigesaru / Tambuli
Suchitra S(Radhika S)
-

Evagreybrook -

Masoor Dal with Tomato and Curry Leaf Tadka
Kumkum Chatterjee
-

The Balanced Bowl
-

Green Chillies Egg Butter Masala
Barnali Debdas
-

Green Chillies Pickle - Instant and Delicious
Sangita Vyas
-

Ankita Kapil Varshney
-

Karuna Naveen Chandwani
-
![Melon Pan [Melon-Shaped Bun] A picture of Melon Pan [Melon-Shaped Bun].](https://img-global.cpcdn.com/recipes/701dd56057e44df6/240x240cq80/melon-pan-melon-shaped-bun-recipe-main-photo.jpg)
Spoonful Passion
-

Elyse Rose
-

Crockpot Italian Beer 🍺 Chicken 🐔
Crock Pot Girl 🤡
-

Bacon cheeseburger meatballs with fries
🌈NinjaMommaKitchen🌈
-

Saba Butt
-

mairfergo
-

Apiyo Abulloh (Nay)
-

Sadia Alvi
-

Pratima Mohanty
-

Visha Kothari
-

Anju Agrawal
-

Vedangi Kokate
-

Ceemy's Delicious
-

Vietnamese Noodle and Herb Salad
Nourish












Comments (4)