Steps
- 1
સૌપ્રથમ એક વાટકો ચણાનો લોટ ૧ વાટકો મેંદો બંને મિક્સ કરી અને તેમાં મીઠું અને હળદર નાખી લોટ બાંધી અને દસેક મિનિટ બાજુ પર મૂકી દો હવે મિક્સર જારમાં સુકુ કોપરું તલ વરિયાળી આખા ધાણા ગરમ મસાલો ચાટ મસાલો આમચૂર પાઉડર મરચા પાવડર નમક અને ખાંડ નાખી ક્રશ કરી નાખો તો હવે આપણું લોટ અને મસાલો બંને તૈયાર છે
- 2
ત્યારબાદ એક લુવો લઇ તેની મોટી રોટલી વણી લેવી તેના પર થોડું તેલ લગાવી અને મસાલો પાથરી દેવો અને તેનો કડક રોલવાળી લેવો
- 3
ત્યારબાદ તેને કટ કરી અને હળવા હાથે પ્રેસ કરી દેવું
- 4
ત્યારબાદ તેને ધીમી આંચ પર તળી લેવી તૈયાર છે આપણી ટેસ્ટી ભાખરવડી
Similar Recipes
More Recipes
-

Crumbs & Chaos
-

Fresh Coconut 🥥 & Dragon Fruit Burfi
Bina Samir Telivala
-

Swati Sheth
-

Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations)
Navnita Jaiswal
-

Nana Aliyu
-

Beena Radia
-

Kulsoom Bukhari
-

Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge)
Krishna Dholakia
-

Deepa Rupani
-

🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Minty Mama
-

stephcinn
-

kanisuroll
-

Wilhelmina Cooks
-

Pappardelle with chicken, chanterelles and cream
Robert Gonzal
-

Tahminah Hussain
-

Nargis shaikh Shaukat
-

Cheese burst pizza dominos Style
Nehal Patel
-

Jyoti Prakash Assudani
-

Shlok Joshi
-

Mss Leemah's Delicacies
-

Dhokla Kids Special Easy Recipe
Jyoti Prakash Assudani
-

Shabbir Dalal
-

Cinnamon crumble crunch squares #mycookbook
shropshirelass














Comments (4)