જામફળ ની ચટણી
આ મે મારી મમ્મી પાસેથી સીખી છે .
Cooking Instructions
- 1
1 નાનુ જામફળ, સ્વાદ અનુસાર મીઠું મરચું અને બધું જ નાખો.લીલા ધાણા નાખો
- 2
બધું જ મિકસર મા કૄશ કરીને લો,બસ તૈયાર છે ચટપટી તીખી જામફળ ચટણી.
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
-
-
-
-
ચટપટો મસાલેદાર વઘારીયો ભાત દાળ સાથે ચટપટો મસાલેદાર વઘારીયો ભાત દાળ સાથે
#MBR8#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#CookPadindiaઆ આખા વર્ષ દરમિયાન અનેક રેસીપી બનાવી શીખ્યા શેર કરી માર્ગદર્શન લીધું આ બધામાં આજે મેં મારી સ્પેશિયલ વાનગી બનાવી છે મસાલેદાર વઘાર્યો ભાત દાળ સાથે એ મારી સ્પેશિયલ અને બેસ્ટ માંગી છે જેનો સ્વાદ અનેરો છે Ramaben Joshi -
પીઝા બન (Pizza bun recipe in gujarati) પીઝા બન (Pizza bun recipe in gujarati)
# મારી આ રેસિપીબાળકો માટે છેમારી આ રેસિપી બાળકો ને ગમે ત્યારે આપી શકાય છે Soniya Soni -
રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati) રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
#BW#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં મોટા રીંગણા જે ઓળાના રીંગણાના નામે પણ જાણીતા છે તે ખૂબ સરસ આવે છે. આ રીંગણા બે કલરના આવે છે. બંને કલરના રીંગણાથી ઓળો ખૂબ જ સરસ બને છે. રીંગણાનો ઓળો બે રીતે બનાવી શકાય છે રીંગણાને બાફીને અથવા તો આખા રીંગણાને શેકીને બંને રીતે ઓળો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. લસણ, ડુંગળી અને ટમેટાના વઘારની સાથે બનાવવામાં આવતો આ ઓળો બાજરીના રોટલા સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે. હવે આજે જ્યારે શિયાળાની સિઝન પૂરી થવામાં છે ત્યારે મેં શિયાળાને ગુડબાય કહેતા રીંગણા નો ઓળો બનાવ્યો છે. આટલા સરસ અને મીઠાશવાળા રીંગણા હવે ફરીથી આવતા શિયાળે જ મળશે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/13508743
Comments