રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)

Namrata Raninga @cook_26305642
રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)
Steps
- 1
સૌ પ્રથમ અળવી નાં પાન ને ધોઈ ને તેની આજુ બાજુ ની જાડી નસુ કાપી નાખો.
- 2
ચણા નાં લોટ માં ચટણી,મીઠું, ધાણાજીરૂ ખાંડ. એક ચમચી સાજી નાં ફૂલ અને તેની ઉપર અડધું લીંબુ નાખી તેનું ખીરું બનવો
- 3
તે ખીરા ને પાન ની ઊંઘી સાઇડ નીચે આપેલ મુજબ લગાવો.
- 4
ત્યારબાદ બીજું પાંન મૂકો તેમાં પણ ખીરું લગાડો આં રીતે ૩-૪ પાન માં લગાડો.
- 5
હવે એમનો રોલ વાળી દો.
- 6
વળેલા રોલ ને ધોકલિયા માં બાફવા મૂકી દો.૨૦-૨૫ મિં બાદ ચેક કરી ને થાય ગયા હોય તો ઠંડા થય જવા દો
- 7
હવે આં પાન ને ગોળ કાપી લો.
- 8
એક કડઈમાં વઘાર માટે તેલ લો.તેમાં રાઈ જીરું લીમડો હિંગ તથા તલ નાખી ને ગોળ કાપેલા પાન ને વઘારો.અને લાલ લીલી ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Sarvat Hanif
-

Barnali Debdas
-

Archana Agrawal
-

Amelia E :)
-

Arbi or Taro Mash or Kochu bata
Madhumita Bishnu
-

Soumini Bhattacherjee
-

Amrita Chakroborty
-

SherryRandall: The Leftover Chronicles
-

Chef Camron
-

Crock Pot Girl 🤡
-

TizzleMySkittles
-

Potato, mushroom and bok-choy sauté with mustard sauce
Naomi’s memo👩🏻🍳 -

K.P Soni
-

Aysha Tahir Dahir
-

Potato Filled Chicken Cheese Burger
Bushra Mazhar
-

Mrs. Rashid
-

Shayan Memon
-

Pinki Banerjee
-

Neha Gupta
-

Nosheen Nadeem
-

Prabhjot Kaur
-

Uzma Syed
https://cookpad.wasmer.app/us/recipes/13705187

















Comments