Biscuits
Steps
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘી અને ખાંડ લઈ એકદમ ફીણી લેવું. પછી તેમાં વેનિલા એસેન્સ નાખી મિક્સ કરી લેવું. ઓટ્સ ને મિક્સરમાં ક્રશ કરી લો.
- 2
પછી તેમાં ઘઉં નો લોટ, ચણા નો લોટ, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ચાળીને નાખવું ઉપર થી ઓટ્સ નો ભૂકો નાખી હાથે થી મિક્સ કરી લોટ બાંધી લો. જરૂર પડે તો થોડું ઘી નાખવું.
- 3
કડાઈ ને 10 મિનિટ પ્રીહિટ કરી લેવી. મિશ્રણ માંથી નાના ગોળા લઈ હાથે થી શેપ આપી ઉપર બદામ ની કતરણ લગાવી કડાઈ માં બિસ્કિટ 10 - 12 મિનિટ સુધી બેક કરી લેવા. ઠંડા થયા પછી સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Santy Coy
-

Padmini Venkatesan
-

Ankita Kapil Varshney
-

Sarvat Hanif
-

Barnali Debdas
-

Archana Agrawal
-

Amelia E :)
-

twistinory
-

SherryRandall: The Leftover Chronicles
-

Pineapple Upside Down Cake Recipe
Ellen_A3
-

Bostley
-

skunkmonkey101
-

skunkmonkey101
-

skunkmonkey101
-

Puspita Bhutia
-

Pooja Prajapati
-

🎀 𝒞𝓇𝒾𝓈𝓅𝓎 𝐵𝒾𝓉𝑒𝓈 🎀
-

Adeya -

Devanshi Neeraj Pamnani (Pooja)
-

Stuffed Pointed guard Gravy (Parwal curry)
Amrita Mallik
-

Debalina Mukherjee
https://cookpad.wasmer.app/us/recipes/13805630




















Comments (4)