વેજીટેબલ મનચાઉ સુપ

Hina Pranam Dave @cook_26688387
આજે આપણે વેજીટેબલ મનચાઉ સુપ બનાવશું, જે બહાર મળતાં સુપ મા લસણ તથા ડુંગળી વાળા હોય છે. સ્વામિનારાયણ જૈન સુપ બનાવશું.
વેજીટેબલ મનચાઉ સુપ
આજે આપણે વેજીટેબલ મનચાઉ સુપ બનાવશું, જે બહાર મળતાં સુપ મા લસણ તથા ડુંગળી વાળા હોય છે. સ્વામિનારાયણ જૈન સુપ બનાવશું.
Steps
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં આદું,મરચાં, ગાજર, કેપ્સિકમ, કોબીજ ને સાંતળો.
- 2
૨ થી ૩ મિનિટ સુધી ચડાવ્યા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું.હવે તેમાં ૨ કપ પાણી ઉમેરવું.
- 3
ત્યારબાદ તે મા અડધી ચમચી ડાર્ક સોંયસોસ ઉમેરવો જે બજારમાં લસણ ડુંગળી વગરનો પણ મળે છે તેનો ઉપયોગ કરવો.
- 4
એક વાટકી ની અંદર કોર્ન ફ્લોર લઇ અને તેની સ્લરી તૈયાર કરવી. ત્યારબાદ તેને કડાઈમાં ધીમે ધીમે ઉમેરવું
- 5
આ મિશ્રણને બે મિનિટ સુધી ઉકાળવું. સુપ તૈયાર છે ગરમાગરમ પીરસવું.
Similar Recipes
More Recipes
-

The Kitchen Of Pamela Smith
-

The Kitchen Of Pamela Smith
-

The Kitchen Of Pamela Smith
-

The Kitchen Of Pamela Smith
-

Old Grump cookies (Rick’s favorite)
The Kitchen Of Pamela Smith
-

The Kitchen Of Pamela Smith
-

The Kitchen Of Pamela Smith
-

The Kitchen Of Pamela Smith
-

The Kitchen Of Pamela Smith
-

The Kitchen Of Pamela Smith
-

sandra53
-

🌈NinjaMommaKitchen🌈
-

Optimal Nutrition. Healthy Lifestyle by Sonia J.
-

White chocolate peppermint brownies:
🌈NinjaMommaKitchen🌈
-

Optimal Nutrition. Healthy Lifestyle by Sonia J.
-

Chef mosesa
-

Nosheen Nadeem
-

Suvarna Vinchurkar -

Chris Pearson
-

Roshni Parwani
-

Subha Suresh
-

Roshni Parwani
-

Fatima M Kolo 😘
-

Nayan
-

Amrita Mallik
https://cookpad.wasmer.app/us/recipes/14075463



Comments