વઘારેલો રોટલો
Steps
- 1
સૌપ્રથમ રોટલો નો ભૂકો કરી એક લોયામાં તેલ મૂકી
- 2
પછી રાઈ જીરું નાખી હિંગ નાખીવાટેલું લસણ નાખી જીણી સમારેલી લીલી ડુંગળી તેના પાન નાખી થોડીવાર થવા દેવું પછી તેમાં ઝીણા સમારેલા ટમેટા નથી લાલ મરચું પાવડર હળદર મીઠું નાખી બે મિનિટ થવા દેવું
- 3
પછી તેમાં છાસ નાખી રોટલા નો ભૂકો નાખી બે મિનિટ થવા દેવાનું
- 4
એક વાટકામાં વઘારેલો રોટલો કાઢી તેની ઉપર લીલી ડુંગળી ના પાન લીલી ડુંગળી ગાર્નીશિંગ કરવાનું
Similar Recipes
More Recipes
-

elkofi
-

chef Nidhi Bole
-

Linguine with Canned Clam Sauce
Alan Bacho
-

Aruna Thapar
-

Alan Bacho
-

Jigisha Modi
-

Radhika Shaparia
-

Vedangi Kokate
-

culinarycubit
-

Instant Banana Pomegranate Sweet Delight
Krishna Dholakia
-

One Pot Smoked Beef Sausage with Green Beans and Noodles
Crock Pot Girl 🤡
-

laurie.burchett
-

Niki Freeman
-

Priya Vicky Garg
-

Kasi Halwa - White Pumpkin Halwa
Monica Rangaswamy
-

Pumpkin and papaya white gravy
Lovely Bishoyee
-

Deepa
-

Jain Recipe By Diviss Kitchen
-

lubabatu harande -

Susmita Roychowdhury
-

Anjali Valecha
-

Mai Tarek
-

Shayan Memon
https://cookpad.wasmer.app/us/recipes/14137705


















Comments