ફણસી - બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)

Geeta Rathod @geeta_rathod72
ફણસી - બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફણસી,બટાકા અને ટામેટા ને ધોઈ સાફ કરી સમારી લેવા.
- 2
ઍક પેનમાં તેલ મુકી ગરમ થાય ઍટલે રાઈ જીરું અને હિંગ નાખી ફણસી અને વટાણા વધારવા બટાકા પણ નાખી ઢાંકી દેવું સ્હેજ વાર પછી મિક્સ કરી એમા મીઠુ અને હળદર નાખી હલાવી ફરી ઢાંકી દો, 10 મિનીટ પછી ટામેટા નાખવાં,ઢાકી ને ચડવા દેવું વચ્ચે હલાવવું જરૂર મુજબ પાણી નાખી બધાં મસાલા નાખી ફરી ઢાંકી ને ચડી જાય એટલે ગેસ off કરી,સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી પરાઠા કે રોટલી સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14399656









ટિપ્પણીઓ (6)