મિલ્ક મસાલા પાઉડર.(Milk Masala powder Recipe in Gujarati)

#FFC4
મિલ્ક મસાલા પાઉડર બનાવવા માટે દરેક સૂકામેવા ને શેકી લેવા. જેથી મિલ્ક મસાલા પાઉડર ફ્રીજ માં રાખી લાંબાં સમય સુધી સ્ટોર કરી શકાય. સાથે મેં મિલ્ક પાઉડર નો ઉપયોગ કર્યો છે. જેથી બજાર જેવું જ સ્વાદિષ્ટ અને થીક દૂધ બને છે.
એક કપ દૂધ માં એક ચમચી મિલ્ક મસાલા પાઉડર નાખી ગરમ કરી ઉપયોગ કરવો. ખાંડ જરૂર મુજબ ઉમેરો.

Steps
- 1
સૌ પ્રથમ સૂકામેવા ને ધીમી આંચ પર બે મિનિટ શેકો. તેને ઠંડા થવા દો.
- 2
હવે મિક્સીમાં ઈલાયચી, મરી, જાયફળ અને ખાંડ નાખી પલ્સ મોડ પર ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં સૂકામેવા નાખી ફરી પલ્સ મોડ પર ક્રશ કરી લો.
- 3
હવે મસાલા પાઉડર ને બાઉલમાં કાઢી લો. તેમાં સૂંઠ પાઉડર, કેસર, મિલ્ક પાઉડર અને પિસ્તા ની કતરણ નાખી મિકસ કરો. એરટાઈટ કન્ટેનર માં ભરી ફ્રીજ માં સ્ટોર કરો.
Similar Recipes
More Recipes
-

Oats Cookies with Banana and Nuts
Saurav Pradhan
-

Sonya Bankester
-

Durreshahwar Khan
-

Bhavnaben Adhiya
-

Surhaan Tahir Wafai
-

Deepa Rupani
-

Supriya Devkar
-

Pecan Tassies (in Phyllo cups)
Nadia Sobczak
-

Krishna Dholakia
-

Gooey Chocolate Chip Skillet Cookie
Crumbs & Chaos
-

Handmade Flat Rice Noodles (板條, 粿條, 河粉) - Gluten free noodles
Julie - Mrs. Lin's Kitchen
-

Steff Werley
-

Steff Werley
-

Butter Garlic Shrimp & Zoodles
iricarodriguez
-

Egg macaroni recipe|Spicy masala egg pasta
Rochef's Cooking
-

Ujjaini Basu
-

Kaneez E Abiha
-

Rosalyn John
-

Sadaf Siddiqui
-

Rita Talukdar Adak
-

Pickled Jalapeño Ranch Dressing
Jack Roberts -

Sadaf Siddiqui
-

Drpriyanka Gupta(veena's Kitchen)

Comments (17)