પરવર અને બેસન નું શાક
Steps
- 1
એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી એક મિનિટ સાંતળો સમારેલા પરવર મીઠું અને હળદર નાખી હલાવો થોડું પાણી છાંટી ઢાંકણ ઢાંકી ને ચડવા દો વચ્ચે હલાવતા જાવ
- 2
બેસન ને બીજી કડાઈમાં કોરો શેકી લો પછી એક પ્લેટમાં લઈ લો હવે સીંગદાણા sekava ને એક પ્લેટમાં કાઢી લો પછી તલ પણ શેકી લો તેને પણ એક પ્લેટમાં કાઢી લો
- 3
સીંગદાણાના chanda કાઢી મિક્સરમાં સીંગદાણા અને તલ નાખી ક્રશ કરી લો પછી એક પ્લેટમાં કાઢી શેકેલું બેસન લાલ મરચું પાવડર હળદર ગરમ મસાલો ધાણાજીરૂ મીઠું નાખી બરાબર હલાવી મિક્સ કરો
- 4
હવે પરવર ચડી ગયા છે એટલે તેમાં બેસન અને મસાલા મિક્સ કરેલો અંદર ઉમેરી હલાવો બે મિનિટ થવા દો હવે ગેસ બંધ કરો
- 5
રેડી છે પરવર બેસન નું શાક તેને બાઉલમાં લઈ સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Zhenyang Xue
-

Misti Aloo Kofta Curry / Sweet Potato Kofta Curry
Madhumita Bishnu
-

Heenaba jadeja
-

Supriya Devkar
-

Hiroko Liston
-

Hiroko Liston
-

Bina Samir Telivala
-

deoyani
-

This Viral Phyllo Crinkle Cake Is So Easy! 🍒
OnlyProven Recipes
-

Persian-Style Cardamom and Rosewater Cake with Pistachios
Fateme Persian Kitchen
-

Summer Patio Tomato Pasta Rosa
2 Cancerians cook, Libra eats
-

Dee Mack -

Meme
-

Meme
-

Robert Gonzal
-

Sudipa Gope
-

Meenxi Mandaliya
-

Mansi Mehta
-

𝗩𝗮𝗿𝘀𝗵𝗮
-

Jayshree Doshi
-

Jayshree Doshi
-

Jayshree Doshi
-

MJ's Kitchen
-

Ruchika Rajvanshi
-

MJ's Kitchen





Comments