Steps
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો.
- 2
આ લોટમાં મીઠું મરચું હળદર ધાણાજીરું તેલ અને લસણ મરચાની પેસ્ટ ગોળ નાખી. સરખી રીતે મિક્સ કરો.
- 3
હવે આ બેટરને અડધી કલાક રાખો.
- 4
હવે અળવીના પાનને સારી રીતે ધોઈ વધારાની નસો ચાકુથી કાઢો.
- 5
આ પાનને ઉલટા રાખી તૈયાર કરેલું બેટર સરખી રીતે સ્પ્રેડ કરો. હવે તેનાં પર બીજું પાન મૂકો. તેનાં પર પણ બેટર સ્પેડ કરો.
- 6
હવે તેને છેડેથી રોલ વાળતાં જાવ અને ગોળ રોલ તૈયાર કરો.
- 7
ઢોકળિયામા પાણી નાખીને ગેસ પર મૂકો. હવે આ રીતે બધાં જ રોલ તૈયાર કરી તેને ત્રીસ મિનિટ માટે વરાળે બાફો.
- 8
હવે આ બાફેલાં રોલના પીસ કરો. એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું તલ લીમડો હીંગ નાંખી બનાવેલ પાત્રાના પીસને વઘારો. તો તૈયાર છે અળવીના પાત્રા.
- 9
આપને આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો.
Similar Recipes
More Recipes
-

mary jane
-

Jamaican Meatloaf with Peppers and Banana Topping
Rebecca Dunsworth
-

Gabriel Ivarsson
-

Lauki Thalipeeth (Bottle Gourd Flatbread)
Sangita Vyas
-

Angella Ambrose
-

Karthikeyan Nanjanavaram -

Easy Homemade Naan (Pan Method)
Phenny Sharon -

Cook1999 -

Martha Maldonado
-

PittbullMom2014
-

Shelly B
-

Diff Lim
-

Jagruti Manish (Dalwadi) Shah
-

yours lovingly FOOD
-

Sneha jha
-

Jessy Bankz
-

Naan khatai my signature recipe
Noor Ul Ann
-

Sneha jha
-

5 minutes blueberry and banana dessert
Noor Ul Ann
-

Purvi Modi
-

Ananya Sharma















Comments