વેજીટેબલ ચીઝ ઉત્તપમ
વેજીટેબલ ચીઝ ઉત્તપમ
Steps
- 1
સૌપ્રથમ ટમેટા,કાંદા,કેપસીકમ,ધાણાભાજી ઝીણી સમારી તૈયાર કરવું.
- 2
પછી ઉત્તપમ ખીરા અંદર અડધા શાકભાજી ઉમેરવા. પછી નોનસ્ટિક પેન ગરમ કરી તેના ઉપર ખીરુ પાથરવુ.ત્યારબાદ ઉપર શાકભાજી પાથરવા.
- 3
પછી ફરતી બાજુ થોડુ તેલ ઉમેરવુ. 2-3 મિનિટ ચડવા દઇ બીજી બાજુ ફેરવો.
- 4
ફરી થોડુ તેલ ઉમેરી 3-4 મિનિટ ચડવા દો. ત્યારબાદ શાકભાજી ઉમેરેલી બાજુ ઉપરથી ચીઝ ખમણવું.
- 5
આ રીતે તૈયાર થયેલ ઉત્તપમ ને ગરમ ગરમ કેચઅપ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Darshana Patel
-

Pragati Hakim
-

Very Versatile Cooked Mince & Onion
Hiroko Liston
-

Quick & Easy Macaroni Beef Mince
Hiroko Liston
-

Cheesy Mexican Beef Mince Rice Bowl
Hiroko Liston
-

Korean Inspired Beef Mince Rice Bowl
Hiroko Liston
-

Quick & Easy Spaghetti Bolognese
Hiroko Liston
-

Hiroko Liston
-

SLOW COOKER TACO HASHBROWN CASSEROLE - SLOW COOKER
family style
-

SherryRandall: The Leftover Chronicles
-

Brown Butter Chocolate Chip Cookies
breadnnbutter
-

Lana Pugh
-

Krishna Biswas
-

Puran poli recipe | maharashtrian puran poli
Priya Jain
-

theGlocalChef Rashmi
-

Shabbir Dalal
-

Suchitra S(Radhika S)
-

Tomato (with carrot, red pepper and potato) soup
Jess Hawker Meadley
-

Yum/Suran Malai Curry Bengali Style
Rita Talukdar Adak
-

Suchitra S(Radhika S)
-

फलाफल और हम्मस (falafala recipe in hindi)
सुशीलाम३०७जीमेल.कॉम
-

Kulsoom Bukhari













Comments (2)