Steps
- 1
સૌ પ્રથમ ચણાના લોટને ચાળી તેમાં મીઠું ખાંડ અને હળદર નાખી મિક્સ કરો.
- 2
હવે તેમાં સોડા નાખી તેનાં પર લીંબુનો રસ ઉમેરી હલાવો. દસ મિનિટ સતત હલાવતાં રહો.
- 3
હવે એક કડાઈમાં પાણી મૂકીને એક પ્લેટમાં તેલ લગાવી તેમાં બનાવેલું બેટર ઉમેરો.
- 4
દસ મિનિટ પછી ચેક કરો.
- 5
હવે એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું લીમડો તલ લીલાં મરચાં નાખી આ વઘારને ખમણ પર રેડો.
- 6
તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ખમણ.
Similar Recipes
More Recipes
-

Brad's Garlic Chipotle Shrimp Street Tacos
wingmaster835
-

Nicky
-

Padmini Venkatesan
-

Ankita Kapil Varshney
-

Francesco
-

Nargis shaikh Shaukat
-

Francesco’s Crying Tiger Pork Chop
Francesco
-

cindybear
-

Crock Pot Girl 🤡
-

SpottedByD
-

Meme
-

Meme
-

Natalie Marten (Windsor__Foodie)
-

Anum Raza
-

Samia Aijazz
-

Ghazala Nishat
-

Ruchika Rajvanshi
-

Chef Tripti Saxena
-

Kavita Ns
-

Alka Bhandari
-

Ratna's home recipes
https://cookpad.wasmer.app/us/recipes/16518165











Comments