Steps
- 1
સૌ પ્રથમ સીતાફળ નો ગર ચમચીથી એક કાણાં વાળા વાસણમાં કાઢો.
- 2
હવે તેને ચમચી થી હલાવો એટલે ગર નીચે આવશે.
- 3
હવે ગરને એક ડીશમા લો. ત્યાં સુધી એક નોનસ્ટિક કડાઈમાં દૂધમાં ખાંડ મિલ્ક પાવડર, કાજુ બદામ એલચી પાઉડર નાખી ગરમ કરો
- 4
દૂધના બે ત્રણ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો.
- 5
હવે છેલ્લે સીતાફળ નો ગર નાખી હલાવો.
- 6
હવે સીતાફળ રબડીને કાજુ બદામ થી સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Garima Mayur Mangwani -

Tina
-

Daxa Parmar
-

Radhika Shaparia
-

ZMA
-

Rachana Sagala
-

Kshama's Kitchen
-

Sudipa Gope
-

Lentil and Yogurt Steamed Idli (Dahi mung daal idli)
Sudha Agrawal
-

Crockpot Mexican Pulled Chicken
jaysongeisler -

Fumie's Recipe
-

Chocolate Buttermilk Pound Cake
Sonya Bankester
-

Sonya Bankester
-

Steak Taco Bowls with Cilantro Lime Rice
Hannah Loebis
-

Chef Tripti Saxena
-

Lony Perkuhn-Lewis
-

Chef Sejal
-

Chef_From_Uae.
-

Pragati Hakim
-

anita mehrotra -

Varsha Bhatt
-

Maria Sergidou
-

Dr Vidyashree
-

Fumie's Recipe
https://cookpad.wasmer.app/us/recipes/16634947











Comments (3)