Steps
- 1
સૌ પ્રથમ બટેટાને બાફી લો.
- 2
હવે ડુંગળી ટમેટા ને ઝીણાં સમારીને ગેરવી બનાવો.
- 3
હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી ગેરવી નાખો. સાતળો લસણની પેસ્ટ નાખી હલાવો.
- 4
હવે તેમાં મેથીની ભાજી નાખો. ધીમા તાપે ચડવા દો.
- 5
હવે મેથીની ભાજી ચડી જાય પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું નાખો. છેલ્લે બાફેલાં બટેટા નાખી હલાવો.
- 6
આ ધાબા સ્ટાઈલ આલુ મેથી ને પરોઠા સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

The Ultimate Low-Sugar Banana Pancakes
Heart & Whisk
-

Supriya Devkar
-

culinarycubit
-

Vidyutaa Kashyap
-

Paneer Doodhpak - A Sweet Raksha Bandhan Treat
Sangita Vyas
-

Watermelon Cake (fresh fruit cake)
Rehana Wasim
-

Mukti Sahay
-

Mukti Sahay
-

Madhumita Bishnu
-

Thanksgiving Pumpkin 🎃 Pudding
Crock Pot Girl 🤡
-

Ricardo
-

Layla (lulu)
-

Crispy Methi Palak Pokora / Fenugreek Spinach Fritters
Jibita Khanna
-

Mitali
-

Tehmina Hashmi
-

e s -

Ham Steak with Spicy Redeye Gravy
Devilsnew
-

Ankita Kapil Varshney
-

California Farm Cold Smoked Beef Jerky
Hobby Horseman
-

Dr Vidyashree
-

anita mehrotra -

ZMA
https://cookpad.wasmer.app/us/recipes/16643526











Comments