રોટી સેન્ડવિચ

Neha Rakholiya @cook_19569722
Cooking Instructions
- 1
સૌ પ્રથમ લોટ લઇ તેમા મીંઠુ તેલ નાખી મિક્ષ કરી પાણી નાખી લોટ બાંધવો.
પછી રોટલી બનાવી લેવી. - 2
પછી કાંદા કાકડી ટામેટા બટાટા કટ કરી લેવા.
- 3
રોટલી લઈ તેમા ચટણી સોસ લગાવી.ફોટા બતાવ્યા અનુસાર વેજીટેબલ મુકવુ.પછી ચીઝ ચાટ મસાલો ભભરાવો.
- 4
પછી રોટલી ફોલ્ટ કરી તવા મા શેકી.
ગરમા ગરમ સર્વ કરવુ.
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
-
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
-
-
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati) બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
કચ્છી ચીઝ દાબેલી કચ્છી ચીઝ દાબેલી
#cookpadindia#recipeસમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત એવી કચ્છની દાબેલી પ્રસ્તુત છે.#CWTPinal changela
-
-
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/16646639
Comments