વેજીટેબલ મેઞી

હુ મારી મમ્મી થી ખુબજ ઈન્સપાયર છુ કેમકે તે અવનવી અને વેસ્ટ માથી બેસ્ટ ઈનોવેટીવ વાનગી બનાવે છે અને મને તે શીખવાનું ખુબજ ગમે છે
વેજીટેબલ મેઞી
હુ મારી મમ્મી થી ખુબજ ઈન્સપાયર છુ કેમકે તે અવનવી અને વેસ્ટ માથી બેસ્ટ ઈનોવેટીવ વાનગી બનાવે છે અને મને તે શીખવાનું ખુબજ ગમે છે
Steps
- 1
સૌ પ્રથમ એક પેન મા એક ચમચી તેલ લો તેલ ગરમ થાય એટલે તેમા બે લાંબી કાપેલી ડુંગળી નાખી સોતે કરો પછી તેમાઅડધી ચમચી લસણની પેસ્ટ અડધી ચમચી આદુની અને એક ઝીણુ સમારેલુ લીલું મરચુ નાખી બે મિનીટ સોતે કરો પછી તેમા એક મિડિયમ ટમેટુ નાખી સોતે કરો પછી તેમા એક ખમણેલું ગાજર અને એક ચમચી ઝીણી સમારેલી કોબી અને થોડીક ઝીણી કાપેલી ધાણાભાજી નાખી બે થી ત્રણ મિનિટ સોતે કરો
- 2
હવે પેન ને બે મિનીટ ઢાંકણ ઢાંકી ટમેટુ થોડું નરમ થાય એટલુ પકાવો હવે ઢાંકણ કાઢી તેમા એક થી દોઢ ગ્લાસ પાણી નાખી ઉકાળો
- 3
હવે પાણી ઉકળે એટલે તેમા મેગી અને મેગી મસાલો નાખો પછી તેમા અડધી ચમચી લાલ મરચા નો પાવડર અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી પાંચ મિનિટ પકાવો પછી એક બાઉલ મા કાઢી ઉપરથી મેગી મસાલો અને થોડીક ઝીણી કાપેલી ધાણાભાજી નાખી સવઁ કરો
Similar Recipes
More Recipes
-

Perfect Chocolate Chip Marshmallow Cookies
Hope Brincat
-

Pink White Chocolate Chip Cookies
Hope Brincat
-

Red Velvet Cookies with White Chocolate Chips
Hope Brincat
-

Makhana Kheer (with Nolen Gur)
Jibita Khanna
-

Laju Gehani
-

Nutan Shah
-

Cindy Juliet
-

Bianca Mwale
-

Swati Ganguly Chatterjee
-

Japanese Healthy Snack of Small Sardines and Walnuts
Aunty Eiko's international cuisine experience
-

Ashley Delgatto
-

White Lily 2 ingredients biscuits
Kim Harbin Klink
-

Beef Polska Kielbasa with Beans 🫘
Crock Pot Girl 🤡
-

🍔Mini Burgers with Homemade Buns🍔
Irum Zaidi Home Cooking
-

Somi Ali
-

Aishwarya Kitchen A
-

Sweta Srivastava Sinha
-

Kiran Asghar
-

Alpa Dattani
-

Polly Basu
-

Pradnya Khadpekar
-

Huma Irfan
-

Pradnya Khadpekar









Comments