Spicy Maggie

આ મેગી મેં મારા બાળકો માટે બનાવી છે મારા બાળકો ને મારી બનાવેલ મેગી બહું જ ભાવે છે એટલે અઠવાડિયા માં એક વાર હું ખાસ મારા બાળકો માટે મેગી બનાવું છું
Spicy Maggie
આ મેગી મેં મારા બાળકો માટે બનાવી છે મારા બાળકો ને મારી બનાવેલ મેગી બહું જ ભાવે છે એટલે અઠવાડિયા માં એક વાર હું ખાસ મારા બાળકો માટે મેગી બનાવું છું
Steps
- 1
સૌ પ્રથમ મેગી ને બોઇલ કરી લેવી
બોઈલ કરેલી મેગી એક બાઉલમાં કાઢી લો અને પછી એક કડાઈમાં તેલ નાખી એમાં લસણ મરચાં ની પેસ્ટ નાખો સાંતળો પછી એમાં લીલા મરચા ઝીણા સમારેલા ટામેટા ડુંગળી ઝીણી સમારેલી વટાણા ને નાખી સાંતળો બરાબર રીતે ફેરવી ને એમાં મરચું પાવડર મીઠું સ્વાદ અનુસાર હળદર અને મેગી મસાલા નાખી ફેરવી મિક્સ કરી લો અને એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લો અને પછી એમાં મેગી મિક્સ કરી લો એટલે બધો મસાલો મેગી માં સરસ રીતે મિક્સ થઈ જાય અને પછી ધીમી ગતિએ રાખી મેગી પેકેટમા આવેલા મસાલા ને પણ નાખી લો - 2
બરાબર મિક્સ કરો અને ઝીણા સમારેલા ધનિયા નાખી ફેરવી ને ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Pragati Hakim
-

Spiced baby potato curry with tomato
Barnali Debdas
-

Gabriel Ivarsson
-

Jordan Pearson
-

Cluelesskitty
-

Shital Jataniya
-

Idris style Lucknowi Chicken Biryani
Madhumita Bishnu
-

Tomato with pesto and mozzarella
Ashley Delgatto
-

Master Chef A.C.
-

Whipped Coffee / Dalgona coffee (Iced) ☕️ 🧊 💗
#Cookielovescookin’
-

Tomato with pesto and mozzarella
Ashley Delgatto
-

Ifeoma Obianagha
-

Sarvat Hanif
-

ZMA
-

Master Chef A.C.
-

Whipped Coffee / Dalgona coffee (Iced) ☕️ 🧊 💗
#Cookielovescookin’
-

Vijeta @myfancyflair
-

Subha Suresh

















Comments