Oreo biscuit chocolate cake

3 ingredients chocolate cake, no egg, no oven cake recipe
Oreo biscuit chocolate cake
3 ingredients chocolate cake, no egg, no oven cake recipe
Steps
- 1
ઓરીયો બીસ્કીટ ને મીક્ષર જારમાં ટુકડા કરી ઝીણો પાવડર બનાવી લો
- 2
બીસ્કીટના પાવડરને એક બાઉલમાં લઇ લો
- 3
પાવડરમાં 1/2 ચમચી બેકીંગ પાવડર નાખો મીક્ષ કરી લો ત્યાર બાદ જરૂર મુજબ દુધ ઉમેરી કેક નું ખીરું બનાવી લો
- 4
કેકનું ખીંરુ રીબન કન્સસટન્સીનું હોવું જોઇએ
- 5
હવે ખીંરુને કેક ટીનમાં લઇ લો
- 6
કઢાઈને ધીમા તાપે 10 મીનીટ માટે ગરમ કરી લો ત્યાર બાદ કેક ટીન ને કઢાઇમાં મુકી દો. કઢાઇનું ઢાંકણ ઢાંકી 35 મીનીટ ધીમાં તાપે થવા દો
- 7
35 મીનીટ પછી ચેક કરી ટુટપીકથી ચેક કરી લો. ટુટપીક ચોખ્ખી નીકળવી જોઇએ
Similar Recipes
More Recipes
-

Sampada Shrungarpure
-

Aunty Eiko's international cuisine experience
-

Mackerel Fillet on a Fragrant Vegetable Pillow
ALEX xx ✈🇬🇧🇱🇹
-

No-Bake Chocolate and Orange Tart
ALEX xx ✈🇬🇧🇱🇹
-

Emperor Nasi Goreng
-

Grilled Shrimp & Lobster Kabobs
Maddy Bellreng
-

Oven-Baked Seasoned Shrimp Skewers
Sarvat Hanif
-

Nyambura Otiato
-

Hema Wane
-

Buttermilk Banana Bread (or Muffins)
Christina
-

Chris Gan
-

Christina
-

Christina
-

Adrian T
-

Jacket potatoes with liver sauce
ZeeBDeen
-

Instant Stuffed Green Chilli Pickle
Naheed Alam
-

Nila rajput
-

pritha Chauhan
-

Rahi suri
-

Sahara yadav
-

sajani arora
-

shivaya puri
-

Soni suri
-

Dr.Madhumita Mishra





Comments