Steps
- 1
સૌપ્રથમ બધા શાકભાજીને ઝીણા સમારી લો. ત્યારબાદ એક પેનમાં બે ચમચા તેલ નાખી તજ લવિંગ બાબલા નાખી જીરું નાખી અને સાતરી લો પછી તેમાં ડુંગળી નાખી બધા શાકભાજી સાતરો તેમાં એક ચમચી મીઠું એક ચમચી મરચાની ભૂકી નાખી ત્યારબાદ
- 2
હલાવી સાથે લ્યો ત્યારબાદ તેમાં બધા શાકભાજી સારી રીતના હલાવી પછી ભાત બનાવેલો ભાત ચાઈનીઝ છૂટો કરી અને તેમાં ઉમેરી દો પછી સ્વાદ અનુસાર તેમાં મીઠું ઉમેરી અને હલાવો પછી તેમાં સોયા સોસ ચીલી સોસ અને ટમેટા સોસ મિક્સ કરી તેમાં ચાઈનીઝ ભાતનો મસાલો ઉમેરી અને હલાવીને નાખી દો પછી તેને ધીમા તાપે હલાવી
- 3
ત્યારબાદ તેને લીલી ડંગળીના પાંદડા થી સજાવી અને સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Rita Talukdar Adak
-

Darshana Patel
-

Kumkumdixitd -

Perfect Chocolate Chip Marshmallow Cookies
Hope Brincat
-

Pink White Chocolate Chip Cookies
Hope Brincat
-

Red Velvet Cookies with White Chocolate Chips
Hope Brincat
-

Makhana Kheer (with Nolen Gur)
Jibita Khanna
-

Laju Gehani
-

Nutan Shah
-

Cindy Juliet
-

Kasey Tillery
-

Cheesy Chicken mac with spinach
Kasey Tillery
-

Kasey Tillery
-

Gonzalo Landeros
-

Paresha Bhatt
-

Kiran Asghar
-

Julian
-

Great Northern beans with noodles and smoked ham
Jon Michelena
-

ગાજર નું અથાણું.(Carrot pickle recipe in Gujarati)
Bhavna Desai
-

Seema Sharma
-

Hong Kong Style Satay Beef Noodle 沙嗲牛肉麵
Joyce and Felix -

Shivi Mishra
-

Pakprawee
-

Pakprawee






Comments