પુડલા

પુડલા , બ્રેકફાસ્ટ કે પછી લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. ચણા નો લોટ હેલ્થી તો છેજ પણ એને વધારે હેલ્થી બનાવવા માટે મેં અંદર ઓટ્સ નો પાવડર અને બાજરી નો લોટ પણ નાંખ્યો છે.
પુડલા
પુડલા , બ્રેકફાસ્ટ કે પછી લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. ચણા નો લોટ હેલ્થી તો છેજ પણ એને વધારે હેલ્થી બનાવવા માટે મેં અંદર ઓટ્સ નો પાવડર અને બાજરી નો લોટ પણ નાંખ્યો છે.
Steps
- 1
એક બાઉલ માં ચણા નો લોટ, ઓટ્સ નો પાવડર અને બાજરી નો લોટ લો.અંદર બધા મસાલા નાંખી, કોથમીર, કાંદા અને ટામેટા નાંખી, જરુર પ્રમાણે પાણી નાંખી મીકસ કરવું.ઘટ્ટ ખીરું તૈયાર કરવું. 10 મીનીટ ઢાંકી ને રાખવું.
- 2
હવે ખીરા માં જોઈએ તો 1-2 ટી સ્પૂન પાણી નાંખી મીકસ કરવું. ખીરું મીડીયમ ઘટ્ટ તૈયાર કરવું. નોન સ્ટીક પેનને ગરમ કરી, ઉપર તેલ લગાડી, ખીરું પાથરવું.પુડલાં ની ફરતે તેલ નો દોરો મુકીને શેકવો. નીચેની સાઈડ કડક થાય એટલે ફેરવી ને બીજી સાઈડ કડક કરવી. પ્લેટ માં કાઢી, ટામેટો કેચઅપ સાથે ગરમ જ સર્વ કરવો.
Similar Recipes
More Recipes
-

Becky Webster
-

Vidyutaa Kashyap
-

Til Bata (Sesame Seeds Chutney - Bong style)
Bethica Das
-

Bethica Das
-

Rita Talukdar Adak
-

Foram C. Virani
-

Beena Radia
-

agarcia14
-

Vavo Rodrigues
-

Husna Aliyu
-

stuart.eaton.12
-

Maureen Aquino
-

rama
-

Power - Packed Banana And Date Shake
Nazia Parveen
-

Banana tikki in Capsicum rings
Swagatika
-

Fakhra Rubab
-

Susmita Patnaik
-

Husna Aliyu
-

Ratna Lalwani
-

Suchitra S(Radhika S)
-

Chef Tripti Saxena
-

Nazia Parveen















Comments (4)