મલ્ટી ગ્રેઇન લોટના હેલ્ધી ઢોકળા

#DCR
#Dhokala recipe Challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ઢોકળાએ સ્વાદિષ્ટ ફરસાણ છે તેમાં ચણાના ઢોકળા ચોખા અને ચણાની દાળના ઢોકળા પોસ્ટ ઢોકળા મકાઈના ઢોકળા ખાટા ઢોકળા વગેરે વિવિધ જાતના ઢોકળા બનાવી શકાય મેં આજે મલ્ટી ગ્રીઇન લોટના સ્વાદિષ્ટ ઢોકળા બનાવ્યા છે આ ઢોકળા હેલ્ધી અને પોષક છે
મલ્ટી ગ્રેઇન લોટના હેલ્ધી ઢોકળા
#DCR
#Dhokala recipe Challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ઢોકળાએ સ્વાદિષ્ટ ફરસાણ છે તેમાં ચણાના ઢોકળા ચોખા અને ચણાની દાળના ઢોકળા પોસ્ટ ઢોકળા મકાઈના ઢોકળા ખાટા ઢોકળા વગેરે વિવિધ જાતના ઢોકળા બનાવી શકાય મેં આજે મલ્ટી ગ્રીઇન લોટના સ્વાદિષ્ટ ઢોકળા બનાવ્યા છે આ ઢોકળા હેલ્ધી અને પોષક છે
Steps
- 1
સૌપ્રથમ એક બાઉલ ઢોકળા નો લોટ લેવો પાણી નાખી બે ચમચી સુકી મેથી ધોઈને નાખવી તેમાં ચાર ગ્લાસ પાણી નાખી આથા માટે આખી રાત ઢોકળા ના લોટ ને પલાળવો
- 2
ત્યારબાદ ત્યારબાદ સવારે સરસ આથો આવી જાય છે તેમાં એક ચમચી હળદર નાખવી એક ચમચી મીઠું નાખવું ઢોકળા ના બેટર ને હલાવવું ત્યારબાદ એકઢોકળિયામાં પાણી નાખી ઢોકળીયા ની વાટકીને તેલથી ગ્રીસ કરી તેમાં ખીરું નાખવું અનેડીશને પણ તેલ થી ગ્રીસ કરી તેમા ખીરું નાખીને ઢોકળા ને 15 થી 20 મિનિટ ચડવા દેવા
- 3
ત્યારબાદ ઢોકળા ફૂલીને સોફ્ટ બનશે ત્યારબાદ વાટકી માંથી ઢોકળા કાઢી લેવા ડીશના ઢોકળા ના પીસ કરી લેવા
- 4
એક લોયામાં એમાં ચાર ચમચી તેલ મૂકવું તેમાં એક સમારેલી ડુંગળી નાખવી બે સમારેલા મરચાં નાખવા બે સુકા મરચા નાખવા બે ચમચી તલ નાખવા અડધી ચમચી સુગર પાવડર નાખો અને આ બધો વઘાર ઢોકળા ઉપર રેડી દેવો આમ આપણા ટેસ્ટી સ્વાદિષ્ટ ઢોકળા તૈયાર થશે આમાં લીંબુ કે દહીંની ખટાશ નાખવાની જરૂર પડતી નથી
- 5
ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં ગોઠવી ઉપર મરચા કોથમીરથી ડેકોરેટ કરી કોથમીરની લીલી ચટણી ખજૂર આમલીની લાલ ચટણી સાથે ઢોકળાને સર્વ કરવા આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ટેસ્ટી લાગે છે અને માંદા માણસ પણ ખાઈ શકે છે આ ઢોકળા હેલ્ધી ટેસ્ટી અને ઊંચું પોષક મૂલ્ય ધરાવે છે
- 6
Similar Recipes
More Recipes
-

Keshma Raichura
-

Hetal Poonjani
-

Vidyutaa Kashyap
-

Sampada Shrungarpure
-

Bethica Das
-

Tasty Delicious Healthy Creamy Sabudana Payasam
Krishna Biswas
-

Sangita Vyas
-

Christina
-

Minda
-

Quiet
-

Breakfast Cobbler with Sourdough Discard Crust
Hi, its me! -

QueenMel👸🏿
-

Mrs.Sana Ali Khaskheli
-

Madhu Bindra
-

Vandana Johri
-

Esther
-

Mrs.Sana Ali Khaskheli
-

Meme
-

Breakfast Cobbler with Sourdough Discard Crust
Hi, its me! -

Meme



























Comments (2)